રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાડકી ચણાનો લોટ
  2. ૧ વાડકી દહી
  3. ૨ વાડકી પાણી
  4. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. ૧ ચમચી હળદર
  6. ચપટીહિંગ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. વઘાર માટે
  9. ૨ ચમચી તેલ
  10. ૧ ચમચી રાઈ
  11. ૧ ચમચી તલ
  12. લીલા ધાણા ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં ચણાનો લોટ,દહી,પાણી,હળદર,મરચાની પેસ્ટ મિક્સ કરી ગ્રાઈન્ડર ફેરવી લો.એક સરસ સ્મૂધ પેસ્ટ બનશે.

  2. 2

    હવે એક પેનમાં આ મિશ્રણ ઉમેરી ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી એ ગાઢું ના થાય.ગાઢું થાય એટલે ચેક કરી લેવું કે ઉખડે છે કે ની એ.

  3. 3

    હવે આ મિશ્રણ ને તેલ થી ગ્રીસ કરેલી થાળી પર પાતળું પાતળું પાથરી ઠંડુ પડવા દેવું.ઠંડુ પડે એટલે એણે કાપી રોલ વાળી લેવા.

  4. 4

    હવે વાઘરીએ માં તેલ ગરમ કરવા મૂકી એમાં રાઈ એન્ડ તલ નાખી આ વઘાર ને ખાંડવી પર નાખવું.ઉપર થી લીલા ધાણા નાખવા.તૈયાર છે ખાંડવી.લાગશે બઉ બધી બની પણ રોલ વાડશો એટલે લાગશે આતો નથી બઉ.😊😊😀😀

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes