પાણી પૂરી શોટ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર, લીલાં મરચાં, ફુદીનો, આદું, ચાટ મસાલો આ બધું મીક્ષ કરી મિક્ષચર માં ફેરવીને ને પછી ગરણી થી ગળી ને એક તપેલીમાં માં કાંઢવું, તેમાં જરૂર મુજબ પાણી ઠંડું નાંખવું.લીંબુ નો રસ નાંખવો.મિક્સ કરો.
- 2
બટેકા ચણાનું સ્ટફિગ:-
******************
બટેકા બાફેલાં, દેશીચણા 5 કલાક પલાળેલા, પછી બાફી દેવા, બંને મીક્ષ કરીને કોથમીર મરચા,સંચળ પાવડર, ચાટ મસાલો નાખી મિક્સ કરો મસાલો તૈયારો કરો. - 3
શોટ્સ ગ્લાસમાં કોથમીર, ફુદીના નું પાણી ભરો.પૂરી ને વચ્ચે કાણું પાડી સ્ટફિગ ભરીને શોટ્સ ગ્લાસ ની ઉપર મૂકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12131022








ટિપ્પણીઓ