શેર કરો

ઘટકો

  1. ૩૦ - ૩૨ નંગ પાપડી પૂરી
  2. 1 નંગબાફેલા બટેકુ
  3. 1 નંગજીણો સમારેલો કાંદો
  4. 1 નંગજીણી સમારેલી કાચી કેરી
  5. 1 કપફણગાવેલા મગ
  6. 1 નંગજીણી સમારેલી ટામેટુ
  7. કોથમીરની ચટણી
  8. ખજૂરની મીઠી ચટણી
  9. સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ડિશમાં પૂરી ગોઠવવી, એના પર મેશ બટેકા, પછો કાંદા,

  2. 2

    કેરી, ફણગાવેલા મગ, કોથમીર ની ચટણી, ખજૂરની ચટણી,

  3. 3

    અને ઉપર થી સેવ ટામેટા ભભરાવી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

Similar Recipes