રાઈસ ઓનીઅન પકોડા
રાંધવાની સૂચનાઓ
- 1
બપોરના વધેલાં ભાત ને નાખી ન દેતા હવેથી, તેના ટેસ્ટી ઉપયોગ માટે થઈ જાવ તૈયાર તો લઈ લો એક વાડકી રાંધેલા ભાત એક વાડકી ખાટી છાશ એક વાડકી ચણાનો લોટ આ બધી વસ્તુઓ ને સાથે મિક્સ કરીને રાખી દો ૩ થી ૪ કલાક સુધી, સરસ મજાનો આથો આવી જાશે
- 2
હવે તેમાં ઝીણાં સમારેલા મરચાં તથા કોથમીર અને ઝીણી સમારેલી ડુંગળી તથા બધાં મસાલા ઉમેરી દો અને એકદમ હલાવો, જરૂર જણાય તો થોડો ચણાનો લોટ ઉમેરો તેયાર છે પકોડાનું ખીરું,ગરમ તેલ મા મીડીયમ ટુ હાઈ તળી લો
- 3
લાલ મરચાંની ચટણી સાથે પીરસો 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12238707











ટિપ્પણીઓ