કાઠીયાવાડી સેવ ટામેટા નું શાક અને સ્ટફ પરોઠા

Dharmishtha Purohit @cook_22598594
કાઠીયાવાડી સેવ ટામેટા નું શાક અને સ્ટફ પરોઠા
રાંધવાની સૂચનાઓ
- 1
૪ થી ૫ નંગ ટામેટાં ને સારી રીતે ધોઈ લો. તેમના ચાર ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લો
- 2
ગ્રેવી જેવું બનાવો. એક પેનમાં તેલ મૂકી રાઈ અને લસણની ચટણી નો વઘાર કરો. થોડી હિંગ નાખો.. ધીમી આંચ પર ઉકળવા દો.
- 3
હવે પરાઠા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ લો. તેમાં ચાર ચમચી તેલ નમક જીરું અને કસુરી મેથી ઉમેરો. કઠણ લોટ બાંધી લો. થોડું વણી તેના પર ઘી અને લોટ છાંટી લો
- 4
હવે ચાર બાજુથી વાડી અને લુવાને ચોરસ બનાવો. વણી અને ચોરસ પરાઠા તૈયાર કરો.
- 5
એ જ રીતે ત્રિકોણ પરોઠા બનાવવા માટે એક ભાગ વાળી અને બીજો ભાગ તેના પર ચોંટાડી દો.હળવા હાથે વણી લો તે કોણ કરો બનશે હળવા હાથે વણી ત્રિકોણ પરોઠા તૈયાર કરો..તો તૈયાર છે કાઠીયાવાડી ગરમાગરમ સેવટામેટાનું શાક અને પરોઠા..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12240618


















ટિપ્પણીઓ