રાંધવાની સૂચનાઓ
- 1
દાળ, ચોખા બધુ સ સરસ રીતે ધોઈ 10 થી 15 મિનિટ માટે પલાળી દો
- 2
કુકરમાં બે કપ જેટલું પાણી ઉમેરો પછી પાણી થોડું ગરમ થાય એટલે તેમાં પલાળેલા દાળ-ચોખા ઉમેરી દો સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરી દો
- 3
આ મિશ્રણને ધીમા તાપે 10 થી 15 મિનિટ પાકવા દો પછી એક વખત હલાવી લો એમાં એક ચમચી ઘી અને ગોળ ઉમેરી લો કૂકરના ઢાંકણ બંધ કરી ઢાકી ધીમા તાપે એક સીટી થવા દો ગેસ બંધ કરી દસ મિનિટ કુકર સીઝવા દો
- 4
દસ મિનિટ પછી ગરમાગરમ ખીચડી સાથે પીરસો તમે આ ખીચડી દહીં કે દૂધ સાથે અથવા શાક સાથે પણ પીરસી શકો છો મારા ઘરમાં ખીચડીમાં થોડો ગોળ ઉમેરાય છે જેથી તે સ્વાદમાં મીઠી અને અને ચમચી ઘી ઉમેરવાથી તેની શાઇનિંગ સારી આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
-
-
-
-
#સાદી મગ દાળ ની ખીચડી #
વિવિધ પ્રકારની ખિચડી બનાવતા હોય છે ઘણી વાર સાદી ખિચડી પણ ખુબ જ ટેસ્ટી લાગે છે અને પોષણક્ષમ હોય છે તો ચાલો બનાવી એ ખિચડી#ખીચડી Yasmeeta Jani -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
-
સાદી ખીચડી(Sadi Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdiકાઠીયાવાડ માં વાળુ ( રાત નું ભોજન) કરવા બેસો એટલે ખીચડી ની તાહડી દૂધ ખીચિયા પાપડ અને અથાણું હોય. Shruti Hinsu Chaniyara -
-
ખીચડી
#RB19 ખીચડી તો નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. એકદમ સુપાચ્ય અને ડાયેટીંગ માટે ખીચડી તો બેસ્ટ છે. Bhavnaben Adhiya -
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#KRC#cookpadindia#cookpadgujarati#dinnerરોજિંદા ખોરાક માં ક્યારેક ખીચડી પણ આપણે ખાતા હોઈએ છીએ .ખીચડી એક હળવો અને સુપાચ્ય ખોરાક છે .ચોમાસા માં આવી સાદી ખીચડી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. Keshma Raichura -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મિત્રો અહી મે સાદી ખીચડી બનાવી છે તેમા તમે મસાલા અને સ્પાઇસ એડ કરી મસાલેદાર ખીચડી બનાવી શકોછો. Krupa -
-
-
-
-
-
-
બટર સાદી ખીચડી (Butter Simple Khichdi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
-
કચ્છી સાદી ખીચડી(Kutchchi sadi khichdi recipe in Gujarati)
#KRC#JSR કચ્છ નાં દરેક ગામડાંઓ માં રાત્રી નાં ભોજન માં સાદી ખીચડી બનાવે છે.જે એકદમ નરમ અને પૌષ્ટિક હોય છે. Bina Mithani -
મગ ની ખીચડી(mag ni khichdi recipe in Gujarati)
#goldenapron3#week25ઘટક- સાત્વિક(satvik) Siddhi Karia -
ખીચડી (Khichdi Recipe In Gujarati)
Anytime my favourite dish ખીચડીઅમારા ઘરમાં મગની દાળ અને ચોખાની ઢીલી ખીચડી બધા ને બહુ જ ભાવે. છુટ્ટી ખીચડી ક્યારેક જ બને . Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12240571
ટિપ્પણીઓ