રગડા પુરી(ragda puri recipe in gujarati)
#goldenapron3
week14.
#ડીનર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે રગડો બનાવીશું. વટાણાની 5 થી 6 કલાક પલાળી દેવા. વટાણા અને બટાકાને બાફી લેવા અને બાફવામાં નિમક એડ કરવું, બફાઈ ગયા બાદ આવી તે સહેજ પ્રેસ કરી લેવું.
- 2
હવે આપણે રગડા ને વઘાર આપશો તેના માટે એક પેનમાં તેલ લેવું તેલ ગરમ થયા બાદ તેમાં હિંગ મૂકવી ત્યારબાદ રગડો એડ કરવું.
- 3
હવે તે રગડા માં આપણે હળદર અને નિમક એડ કરીશું હવે ફુદીના કોથરી મરચાની પેસ્ટ એડ કરવી તેને ઉકળવા દેવું. રેડી છે રગડો
- 4
હવે આપણે પાણી બનાવીશું સૌપ્રથમ ફૂદીના ના પાન ને સાફ કરી લેવા. પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવા. કોથમરી મરચાની પેસ્ટ બનાવી લેવી. જો તીખું જોતું હોય તો મરચા વધારે લેવા.
- 5
હવે હવે નોર્મલ પાણી લેવું તેમાં ફુદીનાને ગાડી લેવો પછી કોથમરી મરચાની પેસ્ટ એડ કરવી.
- 6
હવે એમાં મસાલા એ કરીશું નિમક, સંચળ અને તીખા.
- 7
ત્યારબાદ લીંબુનો રસ એડ કરવું. રેડી છે ફુદીનાનું પાણી.
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (2)