રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ લઈને એક વાસણ માં ચાળી લેવો પછી તેમા ઉપર લખેલ બધો મસાલો નાખી ને મીક્ષ કરી લેવું પછી પાણી થી લોટ બાંધવો. મીડીયમ બાંધવો. પંદર મીનીટ ઢાંકી ને મુકી દેવો પંદર લોટ ને સરસ ટુપી લેવો.
- 2
હવે લોટ માંથી લુવા કરીને પાટલા પર વણી લેવા.હવે ગેસ ચાલુ કરી ગેસ પર લોઢી મુકી લોઢી ગરમ થાય એટલે તેમાં થેપલુ નાખી ને બન્ને બાજુ શેકવુ.એક બાજુ શેકાઈ એટલે પલટાવી દેવું શેકાયેલ સાઈડ તેલ લગાવી દેવું.પાછુ પલટાવી ને એ સાઈડ પણ તેલ લગાવી દેવું. આવી રીતે બધા થેપલા શેકી ને તૈયાર કરી લેવા.
- 3
થેપલા બધાં થઈ ગયાં છે.મે થેપલા ચા, લીલાં મરચાં તળેલા અને વેફૅસ સાથે સવૅ કયૉ છે. થેપલા સવારે નાસ્તા મા લઈ શકાય સાંજે અને ટ્રાવેલીંગ દરમ્યાન પણ લઈ શકાય છે.
- 4
રીટાભરત દવે દ્રારા પ્રકાશિત કરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ધાણા ના મસાલા થેપલા
સવારે બ્રેકફાસ્ટ માં ચા સાથે ખાધા હોય તો લંચસ્કીપ થાય તો પણ વાંધો ન આવે.. Sangita Vyas -
-
-
-
-
-
ચોખાના લોટ ના તીખા થેપલા (Rice Flour Tikha Thepla Recipe In Gujarati)
બહુ જ સરસ બ્રેકફાસ્ટ છે..સોફ્ટ અને ટેસ્ટી બને છે .સવારે ચા સાથે કે અથાણાં સાથે ખાવા માંમોજ પડી જાય.. Sangita Vyas -
-
-
-
-
તીખા થેપલા અને મસાલા ચા (Tikha Thepla Masala Tea Recipe In Gujarati)
શનિ રવિ એટલે ગરમ નાસ્તા ના દિવસો.સવારે ફ્રેશ બનાવેલા થેપકા,પરાઠા કે પૂરી સાથે ગરમાગરમ મસાલા ચા મળી જાય એટલે આખો દિવસ આનંદ હી આનંદ.. Sangita Vyas -
-
-
-
-
-
મીઠા મરચા વાળા થેપલા
સવારે ચા સાથે ગરમ thepla અને અથાણું મળી જાય એટલે લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે . Sangita Vyas -
-
ઓટ્સ મેથી ના થેપલા (Oats Methi Thepla Recipe In Gujarati)
બહુ જ healthy અને ડીનર meal માં ખાઈ શકાય એવા થેપલા, દહીં કે ચા સાથે સરસ લાગે છે.. Sangita Vyas -
મેથીના થેપલા
મેથીના થેપલા પણ ગુજરાતી લોકો ની શાન છે તે પણ લગભગ ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે ગરમ ગરમ પણ સારા લાગેછે ને ઠરે પછી પણ સારા લાગેછે તે ગમે તેની સાથે ખાઈ શકાય છે દહીં ચા કે પછી બટેટાનું શાક કે શુકીભાજી સાથે આચારી મરચાં મુરબો તેની સાથે પણ એટલાજ સરસ લાગેછે તો આજ ના મારા બનાવેલા થેપલા ની રીત પણ જાણી લો#goldenapron3#ટ્રેડિશનલ#week 8 Usha Bhatt -
-
-
મકાઈ ના થેપલા (Corn Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #theplaમકાઈ ના થેપલા બનાવવામાં સરળ અને ખાવામાં પણ મજા આવે છે. Ekta Pinkesh Patel -
લસણીયા થેપલા
#ઇબુક૧#44લસણીયા થેપલા નાસ્તા મા ચા સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે આમેય ચા સાથે કાંઈક સ્પાઇસિ હોય તો ખુબ જ માજા આવે Varsha Karia I M Crazy About Cooking -
-
પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati)
બહુ જ હેલ્થી recipe છે અને પોચા પણ થયા છે..બાળકો અને વૃદ્ધો માટે તો બહુ જ લાભદાયક છે..Nutrition અને આયર્ન થી ભરપુર recipe છે. પાલક, મકાઈ, જુવાર અને ઘઉં ના લોટ ના થેપલા Sangita Vyas -
મસાલા થેપલા
#માઇઇબુક# પોસ્ટ ૮ થેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12172111
ટિપ્પણીઓ