વહાઈટ પાસતા

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમેકરોની
  2. કેપસીકમ ૧ નાનું
  3. ગાજર ૧ નાની
  4. 1 નંગકાંદો
  5. ૨ચમચી મેંદો
  6. ૨કપ દૂધ
  7. તેલ
  8. 1 ચમચીઓરેગાનો
  9. 1 ચમચીચીલી ફલેકસ્
  10. 1 ચમચીમરી પાઉડર
  11. મીંઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા મેકરોની ને બાફી લો.બફાય એટલે ચારણી મા કાડી લો.

  2. 2

    એક કડાઈ મા તેલ લઈ બધા શાકભાજી સાંતળી લો. એને વાડકીમાં કાડી લો.

  3. 3

    વહાઈટ સોસ બનાવવા એક પેન મા તેલ લઈ મેંદો સેકી લો.સેકાય એટલે દુધ નાંખો બરાબર હલાવો પછી સાંતળેલા શાકભાજી અને બાફેલી મેકરોની નાંખો. પછી મીંઠુ,ઓરેગાનો,ચીલી ફલેકસ,મરી પાઉડર નાખો.બરાબર મીક્ષ કરો. જરૂર લાગે તો દુધ કે પાણી નાંખી શકાય.

  4. 4

    તો તૈયાર છે વહાઈટ પાસતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Now i am craving for this😊😊it looks so yummy and delicious😋😋😋

Similar Recipes