કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓરેન્જ ફ્રેપેચીનો કોફી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓરેન્જ ફ્રેપેચીનો કોફી રેસીપી મુખ્ય ફોટો

ઓરેન્જ ફ્રેપેચીનો કોફી

Anjali Kataria Paradva
Anjali Kataria Paradva @anjalee_12

#ટીકોફી
વીક-એન્ડ ટી અને કોફી ચેલેન્જમાં મારી બીજી રેસીપી છે ફ્રેપેચીનો કોફી. સ્ટારબક્સ સ્ટાઈલ ફ્રેપેચીનો કોફીમાં મેં મારો પર્સનલ ટચ આપ્યો છે. મેં એને ઓરેન્જ ફ્લેવર ની બનાવી છે. ઓરેન્જ ફ્લેવર આપવા માટે મેં તેમાં ઓરેન્જ ઝેસ્ટ એટલે કે નારંગી ની ઉપરની લીલી અને પીળી છાલનો ઉપયોગ કર્યો છે. ખુબ જ આસાનીથી બની જાય તેવી આ કોફી તમે તમારા ઘરે બનાવીને બધાને સર્વ કરી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨
  • ૫૦૦ મિલી ફૂલ ફેટ દૂધ
  • 2નાની ચમચી અલ્ટા રિકા કોફી
  • 2નાની ચમચી ઇન્સ્ટન્ટ કોફી
  • 3મોટી ચમચી ખાંડ
  • 2નાની ચમચી ડાર્ક કોકો પાવડર
  • ૧/૪ નાની ચમચી તજ પાઉડર
  • 2મોટી ચમચી કોફી મેટ પાઉડર
  • ૧/૪ કપ ક્રીમ
  • ૧/૨ નાની ચમચી ઓરેન્જ ઝેસ્ટ
  • ટુકડા બરફ ના ટુકડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર ની જાર લો.

  2. 2

    તેમાં દૂધ, અલ્ટા રિકા કોફી, ઇન્સ્ટન્ટ કોફી, કોકો પાઉડર, ખાંડ, ક્રીમ, કોફી મેટ પાઉડર, તજ પાઉડર અને બરફ ના ટુકડા નાખો.

  3. 3

    હવે એક નારંગી લો.

  4. 4

    તેનું ઝેસ્ટ કાઢવા માટે છરી વડે તેનો ઉપર નો લીલો અને કેસરી ભાગ છોલી લો. ધ્યાન રહે તેમાં અંદર નો સફેદ ભાગ ના આવે.

  5. 5

    હવે આ ઝેસ્ટ ને ઉમેરી ને મિશ્રણ ને ૨-૩ મિનિટ માટે ક્રશ કરી લો.

    ઓરેન્જ ફ્રેપેચીનો કોફી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં કાઢીને સર્વ કરો.

  7. 7

    તો તૈયાર છે ઓરેન્જ ફ્રેપેચીનો કોફી.

    ઓરેન્જ ફ્રેપેચીનો કોફી રેસીપી સ્ટેપ7ફોટો
    ઓરેન્જ ફ્રેપેચીનો કોફી રેસીપી સ્ટેપ7ફોટો
    ઓરેન્જ ફ્રેપેચીનો કોફી રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anjali Kataria Paradva
Anjali Kataria Paradva @anjalee_12
પર April 26, 2020 10:08

ટિપ્પણીઓ (4)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
April 26, 2020 12:58
wow suoervb presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નારંગી કોફી

Similar Recipes

More Recipes

  1. જામુન શોર્ટ
  2. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  3. રાજભોગ આઈસ્ક્રીમ
  4. ચોખા ના ચમચા વડે પાડેલા પાપડ
  5. મગ દાળ અને પાલક ની ચાટ
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
  2. મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
  3. કોલ્ડ કોકો (Cold Cocco Recipe In Gujarati)
  4. છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
  5. ફેટ બર્નિંગ જિન્જર ટરમેરિક ટી (Turmeric tea in gujrati)
  1. રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
  2. કીટ કેટ કોલ્ડ કોફી (KitKat Cold Coffee Recipe In Gujarati)
  3. લસણ વાળા મમરા
  4. ગ્રીન ટી વીથ ફુદીના
https://cookpad.wasmer.app/in-gu/recipes/12282618
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close