રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Bhoomi Samani
Bhoomi Samani @cook_22556331

રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર દૂધ
  2. 4 કપખાંડ
  3. 3 ગ્લાસપાણી
  4. 4/ 5 નગ એલચી
  5. 1લીંબુ
  6. 2ચકચી મેંદો
  7. 1રૂમાલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ગરમ કરી 10 એક મિનીટ ઉકાળી લો

  2. 2

    ત્યારબાદ તેમાં લીંબુ નાખો

  3. 3

    હવે તેને ફાડી લો.. ત્યાર બાદ તેને એક કપડાં માં રાખી ને નીચવી લો..ને ઠંડુ પાણી નાખી ને તેને નિચાવતા જાવ.

  4. 4

    ત્યાર બાદ તેમાં મેંદો નાખી.તેના બોલસ બનાવો.. લો

  5. 5

    હવે ચાસણી કરવી.. ચાસણી પાતળી જ રાખવી.. ચાસણી થાય ગયા પછી તેમાં બોલસ ને એલચી નાખો..હવે તેને20/25 મિનીટ ધીમા ગેસ પર ચડવા દો..

  6. 6

    રસગુલ્લા ને ઠંડા થવા દો.. ત્યાર છે આપણા રસગુલ્લા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Samani
Bhoomi Samani @cook_22556331
પર

ટિપ્પણીઓ

Similar Recipes