પાઉં ભાજી બ્રુશેટા (Paubhaji brusheta recipe in gujrati)

Disha Prashant Chavda @Disha_11
#goldenapron3
Week 15
પાઉં ભાજી બ્રુશેટા (Paubhaji brusheta recipe in gujrati)
#goldenapron3
Week 15
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ડુંગળી ટામેટા કોબી દૂધી ફ્લાવર બધું જ બાફી લેવું. ત્યારબાદ તેને મેશ કરી દેવું.
- 2
કેપ્સીકમ ઝીણું સમારી લેવું અને વટાણાને બ્લાંચ કરી લેવા
- 3
કઢાઈ માં તેલ મૂકી તેમાં લસણની ચટણી લાલ મરચું પાવ ભાજી મસાલો નાખી 10 સેકન્ડ શેકો. ત્યારબાદ તેમાં મેશ કરેલું શાક નાખી દેવું. ત્યારબાદ મીઠું વટાણા અને કેપ્સિકમ ઉપરથી નાખી હલાવો. પાંચથી સાત મિનિટ માટે કુક કરો.
- 4
બન ને વચ્ચેથી કાપી લેવું. ત્યારબાદ તેના પર બટર લગાવી પાવભાજી ની ભાજી મૂકી ઉપર ચીઝ ખમણી લેવું. ત્યારબાદ ઉપર કેપ્સીકમ કોથમીર અને ચીલી ફ્લેક્સ નાખવા. ત્યારબાદ તેને 5-6 મિનિટ માટે ગ્રિલ કરવું.
- 5
તૈયાર છે પાઉં ભાજી બ્રુશેટા. ગરમ ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12313066














ટિપ્પણીઓ (12)