કાચી કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું

Jyoti.K @cook_19300095
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરીને સાફ કરીને નાના ટુકડા કરી લો.
- 2
હવે તેમાં બધા મસાલા અને તેલ ઉમેરો.
- 3
તેને સારી રીતે મિક્સ કરો.
- 4
લો તૈયાર છે ખાટું મીઠું કેરી નું અથાણું..આ અથાણા ને આપણે 3 દિવસ સુધી બહાર રાખી શકીએ છીએ પછી ફ્રીઝ માં રાખવો.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
કાચી કેરી નું શાક
કેરી ની સિજન શરૂ થઈ ગઈ છે તો કાચી કેરી નું શાક બનાવી લગભગ બધા ને ભાવતું જ હશે.મે આજે બાફી ને કેરી નું શાક બનાવ્યું છે. Bindiya Prajapati -
-
કાચી કેરીનું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
@cook_19537908 linimaji inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
મેથી -કેરી અથાણું
#અથાણાં#જૂનસ્ટારઉનાળાની મોસમ માં ગુહિણીઓ અથાણાં- મસાલા બનાવા માં વ્યસ્ત થાય છે. જો કે હવે પેહલા જેટલા બારમાસી અથાણાં ઓછા ખવાય છે. આ અથાણું મને અને મારા સ્વર્ગસ્થ સસરા ને બહુ પસંદ હતું. આજ નું આ અથાણું તેમને સમર્પિત છે. Deepa Rupani -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
આજે અમે તમને કાચી કેરીનુ શાક બનાવવાની રેસીપી બતાવીશુ. આ રેસીપી સાઉથ ઈંડિયનની જાણીતી ડિશ છે. આ કાચી કેરીમાંથી બનાવાય છે. ગુજરાતમાં પણ આ શાક પ્રખ્યાત છે. આવો જાણીએ તેને બનાવવાની રીત. Vidhi V Popat -
-
કાચી કેરી, મેથી અને લસણ નું અથાણું
#NOCONTEST અત્યારે માર્કેટ માં કાચી કેરી ખૂબ પ્રમાણ માં મલે છે. મોટી કાચી કેરી નું ઈન્સટનટ અથાણું મેં બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ છે. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
-
કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
#APRકાચી કેરી અને કાંદા, બનેં ની પ્રકૃતિ ઠંડી છે.ઉનાળા માં લૂ લાગે તો આ કચુંબર ગરમી માં રાહત આપે છે.કાચી કેરી અને કાંદા નું કચુંબર બધા ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. Bina Samir Telivala -
-
-
કાચી કેરી નું ઈન્સટનટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#MDC મારા મમ્મી અથાણા ના શોખીન હતા, એમને શાક ન હોય તો ચાલે પણ અથાણું તો જોઈએ જ. આજે મારા મમ્મી બનાવતા એ કાચી કેરી નું અથાણું બનાવ્યું તો મારા બાળકો ને પણ ખૂબ ભાવ્યુ. 😋 Bhavnaben Adhiya -
-
-
-
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
ઝટપટ કેરી નું અથાણું
અથાણા કોણ ના પાડે ખાવાની.નાના થી લઈને મોટા સુધી બધાને ભાવે.#goldenapron3#week18#આચાર#achar Naiya A -
કાચી કેરી નું શાક
#SVCઆ શાક મારું ખુબ જ પ્રિય છે.ઉનાળા માં કાચી કેરી ભરપૂર પ્રમાણ માં મળે છે અને એમાં થી શાક, બાફલો, કચુંબર , છુંદો વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
ગોળ કેરી નું અથાણું (Godkeri nu Athanu recipe in Gujarati)
#EB#week2આ અથાણું એકદમ સરળ છે અને ઇન્સ્ટ્ન્ટ બનાવી શકાય છે.રોટલી ,પરોઠા,થેપલા જોડે લઇ શકાય છે. Kinjalkeyurshah -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
#KR#CookpadIndia#Cookpadgujarati hetal shah -
"રાઇતી કાચી કેરી"
#લોકડાઉનPost3અત્યારે કાચી કેરી મજાની નાની નાની આવે છે અહીં જે રીતે બનવું છું એ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12311429
ટિપ્પણીઓ (9)