રસીયા મૂઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મેથી ની ભાજી લઈ તેને વીણી સમારી લો.પછી એક થાળી મા લોટ લઈ બધા મસાલા ઉમેરી મિકસ કરો.પછી તેમા મોળ, મેથી ની ભાજી ઉમેરી પાણી ઉમેરી લોટ બાંધો.
- 2
લોટ બાંધી તેના મૂઠીયા વાણો.પછી એક તપેલી મા તેલ ગરમ મૂકી તેમા રાઈ,જીરૂ,લીમડા,ટમેટા ઉમેરી વધાર કરો.પછી તેમા પાણી ઉમેરો.પછી બધા મસાલા ઉમેરો.
- 3
પાણી ઉકળે પછી તેમા વાળેલા મૂઠીયા ઉમેરો.પછી તેને ચડવા દો.મૂઠીયા ચડી જાય પછી તેને સવૅ કરો. તૈયાર છે. રસીયા મૂઠીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12325787













ટિપ્પણીઓ