રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1જુડી મેથી ની ભાજી
  2. 200ગા્મ ધઉં નો લોટ
  3. 1 વાટકીચણા નો લોટ
  4. 1 ચમચીહળદર
  5. મીઠુ જરૂર મુજબ
  6. 1 ચમચીમરચૂ પાવડર
  7. ચપટીસોડા
  8. 4 ચમચીતેલ મોળ માટે
  9. 1/2 ચમચીરાઈ,જીરૂ
  10. 2 ચમચીતેલ વધાર માટે
  11. 2ગલાસ પાણી
  12. 2 નંગટમેટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા મેથી ની ભાજી લઈ તેને વીણી સમારી લો.પછી એક થાળી મા લોટ લઈ બધા મસાલા ઉમેરી મિકસ કરો.પછી તેમા મોળ, મેથી ની ભાજી ઉમેરી પાણી ઉમેરી લોટ બાંધો.

  2. 2

    લોટ બાંધી તેના મૂઠીયા વાણો.પછી એક તપેલી મા તેલ ગરમ મૂકી તેમા રાઈ,જીરૂ,લીમડા,ટમેટા ઉમેરી વધાર કરો.પછી તેમા પાણી ઉમેરો.પછી બધા મસાલા ઉમેરો.

  3. 3

    પાણી ઉકળે પછી તેમા વાળેલા મૂઠીયા ઉમેરો.પછી તેને ચડવા દો.મૂઠીયા ચડી જાય પછી તેને સવૅ કરો. તૈયાર છે. રસીયા મૂઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vishal Vithlani
Vishal Vithlani @cook_22516574
પર

ટિપ્પણીઓ

Similar Recipes