ગોળ વાળા મીઠાં ભાત (jaggery rice recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ વાટકી ચોખા
  2. ૧/૨ વાટકી ગોળ
  3. 2 વાટકીપાણી
  4. 2 ટીસ્પૂનઘી
  5. ૫-૬ નંગ લવિંગ
  6. ૫-૬ કટકી તજ
  7. ૫-૬ નંગ કાજુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ મીઠા ભાત માટે ની બધી સામગ્રી તૈયાર કરો

  2. 2

    ત્યાર બાદ કડાઈ મા ૨ ટીસ્પૂન ઘી મુકી તેમાં તજ લવિંગ ઉમેરો

  3. 3

    ત્યાર બાદ તેમાં ગોળ વાળુ પાણી ૨ વાટકી પાણી ઉમેરો

  4. 4

    ત્યાર બાદ સાફ પાણી થી ધોઈ ચોખા ઉમેરો

  5. 5

    ૫ મિનિટ સુધી ફૂલ આંચ પર ચડવા દો

  6. 6

    ત્યાર બાદ ધીમી આચ પર ૧૫ મિનિટ સુધી ચડવા દો

  7. 7

    તૈયાર છે ગોળ વાળા મીઠા ભાત. પસંદગી મુજબ કાજુ બદામ કીસમીસ ઉમેરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes