રવા ના ઉતપમ
રાંધવાની સૂચનાઓ
- 1
ડુગળી,ટમેટુ, મરચુ અને બટેટુ ઝીણા સમારી લો.એક બાઉલ લઈ તેમા રવો લઈ તેમા દહી અને બધા મસાલા ઉમેરી મિક્સ કરો.પછી તેને 2 કલાક ઢાકી ને રાખી દો. પછી સમારેલા શાક ઉમેરી મિક્સ કરી ખીરુ તૈયાર કરો.
- 2
એક લોઢી લઈ ગરમ થાઇ પછીતેમા ખીરુ પાથરો.પછી તેમા તેલ વડે ફા્ય કરો.તો તૈયારછે. રવા ના ઉતપમ.તેને લીલી ચટણી સાથે સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12356852









ટિપ્પણીઓ