રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ધોઈને પલાળી રાખો.ત્યાં સુધી બધી સામગ્રી તૈયાર કરી લો.હવે કુકરમાં તેલ ગરમ કરો.પછી રાઈ ઉમેરો.રાઈ તતડે પછી લસણ ઉમેરો.લસણ ગુલાબી થાય પછી હીંગ,લીમડાના પાન,શીંગદાણા અને ડુંગળી ઉમેરી 2 મિનિટ સાંતળો.હવે ટામેટાં અને બધા મસાલા ઉમેરી ઢાંકી દો.
- 2
હવે મસાલો તેલ છોડે પછી પલળેલાં ચોખા અને દાળનું પાણી નિતારી મસાલામાં ઉમેરો અને હળવા હાથથી સાંતળો.હવે જરૂર મુજબ પાણી ઉમેરો.પાણી ઉકળીને થોડું રહે પછી ગરમ મસાલો ઉમેરી મીક્ષ કરી કુકરનું ઢાંકણ બંધ કરી 3 સિટી વગાડો અને 5 મિનિટ સ્લો પર મુકો.પછી ગેસ બંધ કરી દો.કુકર ઠંડુ થાય પછી ગરમ ગરમ ખીચડી સર્વ કરો.
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ રજવાડી ખીચડી. દહીઁ,છાશ અથવા કઢી સાથે સર્વ કરો.
- 4
જો તમને નરમ જોઇએ તો પાણી વધારે ઉમેરવું.બટાકા પણ ઝીણા સમારીને ઉમેરી શકાય.દાળ માં મસૂર ની દાળ પણ ઉમેરી શકાય.વઘારમાં ખડા મસાલા ઉમેરી શકો છો.
Similar Recipes
-
-
-
-
-
મિક્સ દાળ અને ધંઉના ફાડાની ખીચડી (Mix Dal Wheat Fada Khichdi Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓને ખીચડીમાં જે સંતોષ મળે એ સાત પકવાનમાં પણ ના મળે.ગુજ્જુ લવ્સ ખીચડી.😍#WKR Tejal Vaidya -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 રજવાડી ખીચડી સાથે કઢી પીરસો બહુ મજ્જા આવે ને ગળિયું અથાણું હોય જોડે ઠંડી છાસ હોય. Ohhhhhh ભયો ભયો બાકી હો. બહુ ભાવે 😊🤗😋 Pina Mandaliya -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpadindia#cookpadindiagujaratiઆ ખીચડી ખૂબ જ ગુણકારી અને સ્વાદ માં લાજવાબ બને છે. Krupa Kapadia Shah -
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 ખીચડી ને ઈન્ડિયા નું રાષ્ટ્રીય ખાણું તરીકે ઓળખાય છે.ખીચડી હલકો ખોરાક હોવાં ને કારણે વધુ પડતાં લોકો તેને રાત્રે ભોજન તરીકે કરે છે.તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરવા માં આવે છે અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેનાં વઘારવા નાં સમયે આટલી વસ્તુઓ જરૂર નાખો, તો સ્વાદ બમણો આવશે. Bina Mithani -
-
-
-
-
ખીચડી(khichdi recipe in Gujarati)
#FFC7 સામાન્ય રીતે ખીચડી સાથે તાંદલજા ની ભાજી બનાવતાં હોય છીએ.અહીં ખીચડી ની અંદર તાંદલજા ભાજી ઉમેરી ને બનાવી છે.સ્વાદ માં અલગ બની છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
અવધી મસાલા ખીચડી (Awadhi Masala Khichdi Recipe In Gujarati)
#SN3Week 3#vasantmasala#aaynacookeryclub Hetal Siddhpura -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે જે રજવાડી ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોક્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
#સમરદાલ-ચોખા મિશ્રિત વેજ ડીશ ખીચડી મુગલોના સમયથી લોકોનું ભાવતું ભોજન હતી.આપણા દેશના ઘણા ભાગોમાં અને તમામ પ્રકારનાં લોકોમાં સામાન્ય રીતે સૌથી વધારે ખવાતા ભોજનમાંની એક ખીચડી છે.લોકોમાં લાઈટ-ફૂડ, પાચનમાં આસાન, હેલ્ધી ફૂડ અને ભાવતા ભોજન તરીકે ખીચડી ઘણી જાણીતી છે.કોઈ પણ સિઝન હોઈ ખીચડી એઝ અ મિલ લઈ શકો.સો કોઈ પણ સીઝનમા ડીનર કે લંચ મા એઝ અ મીલ ચાલે તેવી રજવાડી ખીચડીની રેસીપી શેર કરુ છુ... Bhumi Patel -
-
-
-
મીક્ષ દાળ ચીલા (Mix Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22ચીલા એ એવી વાનગી છે કે નામ લેતા જ ખાવા નુ મન થઈ જાય. RITA -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#ભાતખીચડી એક એવી ડિશ છે કે જેને બીમાર માણસ કે સાજા માણસ ખાઈ શકે. ઝડપ થી બની પણ જાય અને મજા પણ પડે. Shraddha Patel -
મીક્ષ દાળ મસાલા ખીચડી(mix dal khichdi recipe in gujarati)
મીક્ષ દાળ મસાલા ખીચડી બધી દાળ અને ચોખા મીક્ષ કરીને બને છે જે મહારાષ્ટ્ર મા ખુબ પ્રખ્યાત છે.#માઇઇબુક#પોસ્ટ 34#દાળ#ચોખા#સુપરસેફ4#જુલાઈ Rekha Vijay Butani -
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)