રાંધવાની સૂચનાઓ
- 1
ડુગળી,ટમેટુ, મરચુ અને બટેટુ ઝીણા સમારી લો.એક બાઉલ લઈ તેમા રવો લઈ તેમા દહી અને બધા મસાલા ઉમેરી મિક્સ કરો.પછી તેને 2 કલાક ઢાકી ને રાખી દો. પછી સમારેલા શાક ઉમેરી મિક્સ કરી ખીરુ તૈયાર કરો.
- 2
એક લોઢી લઈ ગરમ થાઇ પછીતેમા ખીરુ પાથરો.પછી તેમા તેલ વડે ફા્ય કરો.તો તૈયારછે. રવા ના ઉતપમ.તેને લીલી ચટણી સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા ઉતપમ
#goldenapern3#weak14#Sujiહેલો ,ફ્રેન્ડ્સ આજે મેં વેજીટેબલ્સ નાખી ને રવાના ઉત્તપમ બનાવ્યા છે. તેની સાથે ગ્રીન ચટણી સર્વ કરી છે. હું તમારી સાથે શેર કરુ છું. તમને જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
-
રવા ના ઉતપમ
#goldenapron2 #વીક5#તમિલનાડુરવો ડાઈટ માટે ઘણો ઉપયોગી છે. ઘણા ડાઈટીશન પણ ડાઈટ માં રવા નો ઉપયોગ કરવા નું કરે છે. Harish Popat -
-
-
-
-
-
-
-
-
-
રવા ઉતપમ
#સાઉથFriends કયારેક એવું થાય કે રોજ રોજ શું બનાવવું..જે જલ્દી પણ બની જાય ને ટેસ્ટી પણ હોય તો ફિકર ના કરશો આજે હું એવી જ રેસિપી લઈને આવી છું..જે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે...સાથે સાથે ઘરમાં જ મળી જાય તેવી સામગ્રી થી જ બની જશે.આજે આપડે બનાવીશું એક નવી રેસિપી રવા ઉતપમ જે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે...જો તમારી પાસે અર્ધી કલાક નો સમય છે તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો..રવા ઉત્તપમ Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
રવા ના ઢોસા
#ઇબુક૧#૨૬#રવા ના ઢોસા બનાવવા સરળ અને ઝડપી બની જાય છે રોટલી વણવા ની આળસ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય એવું બાળકો ને પણ મજા આવી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
રવા ચીઝ ઉતપમ
#હેલ્થડેઆમ તો મારા બાળકો મને ઘણી વાર હેલ્પ કરેછે.પણ એકવાર એને ઉતપમ મારી પાસે થી સીખી લીઘા તા પછી તેની મેળે ઈનોવેટીવ કરી ને ચીઝ ઉતપમ બનાવયા.જે હેલ્થ મા ને ટેસ્ટ મા બેસ્ટ બનયા. Shital Bhanushali
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12356852
ટિપ્પણીઓ