કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati)

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

#goldenappron3
#week15

#goldenappron3
#week15

વધુ વાંચો

દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati)

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

#goldenappron3
#week15

#goldenappron3
#week15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • અઢીસો ગ્રામ ભીંડા
  • સો ગ્રામ ખટાશ વાળુ દહી
  • 2 ચમચીલસણની ચટણી અથવા લસણ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીમરચું
  • દોઢ ચમચી ધાણાજીરૂ
  • 1 ચમચીહિંગ
  • મીઠું સ્વાદાનુસાર
  • 3 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભીંડાને વ્યવસ્થિત લુઈ તેને એકસરખા સમારવા. એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી વઘાર કરવો ત્યારબાદ તેમાં ભીંડા ઉમેરી તેને મીડીયમ આંચે ચઢવા દેવા

    દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ૧૦ મિનિટ સુધી ભીંડા ચડી જાય પછી તેમાં હળદર અને મરચાનો ભૂકો ઉમેરી તેને વ્યવસ્થિત હલાવી લો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લો

    દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેને ફરી ધીમે આંચે ચડવા દો. હવે તેમાં ધાણાજીરૂ ઉમેરી તેને વ્યવસ્થિત હલાવો. હવે એક વાટકીમાં બે ચમચી દહીં લઈ તેમાં 1 ચમચી લસણની ચટણી અને વ્યવસ્થિત મિક્સ કરી લો ત્યારબાદ તેને તૈયાર કરેલ ભીંડા મા ઉમેરો

    દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેને વ્યવસ્થિત મિક્સ કરી લો તૈયાર છે આપણી દહીં ભીંડી તેને ભાખરી કેરીનું અથાણું અને મસાલા છાશ સાથે સર્વ કરો

    દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kumud Thaker
Kumud Thaker @cook_19868789
પર May 02, 2020 04:57

ટિપ્પણીઓ

Juliben Dave
Juliben Dave @julidave
May 02, 2020 06:14
Testyyy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીં ભીંડા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  4. સોજી કેક (Sooji Cake Recipe In Gujarati)
  5. મુરૂક્કુ (ચોખાની ચકરી)
  1. સેલ રોટી
  2. રસમ તડકા ખીચડી (Rasam Tadka khichadi recipe in Gujarati)
  3. મેગી ફ્રાઇડ રાઈસ (maggi Fried Rice Recipe In Gujarati)
  4. દુધીનો હલવો
https://cookpad.wasmer.app/in-gu/recipes/12369505
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close