કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)

Harita Mendha @HaritaMendha1476
કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘી અને ખાંડ લઈ ફીણી લો પછી તેમાં મેંદો કસ્ટર્ડ પાઉડર કાજુ અને ચેરી ઉમેરી લોટ બાંધી લો જરૂર પડે તો થોડું દૂધ ઉમેરીલો.
- 2
બાંધેલા લોટ ને લંબચોરસ શેપ આપી પ્લાસ્ટિક રેપ કરી 10 મિનિટ ફ્રિજ માં મૂકો.
- 3
ફ્રીજ માંથી લોટ ને કાઢી કટ કરી પ્રી હિટેડ ઓવેન માં ૧૫૦° ડિગ્રી પર ૧૦-૧૨ મિનિટ બેક કરો.
- 4
આ કુકીઝ ને પણ ૧૦ - ૧૫ દિવસ સ્ટોર કરી શકાય છે.
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12376833








ટિપ્પણીઓ (6)