કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડિયાપમ(idiyappam racipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

ઈડિયાપમ(idiyappam racipe in gujrati)

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#ભાત

#ભાત

વધુ વાંચો

ઈડિયાપમ(idiyappam racipe in gujrati)

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#ભાત

#ભાત

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦મીનીટ
૨
  • 1મોટી વાટકી ચોખા નો લોટ
  • 2 ચમચીદેશી ઘી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • જરૂર મુજબ પાણી
  • 4 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦મીનીટ
  1. 1

    પેહલા એક તપેલી અથવા કઢાઈમાં એક ગ્લાસ પાણી ઉમેરી ને ગેસ પર ઉકાળવા મુકો.અને થોડુ મીઠુ અને ઘી નાખો.

    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાણી ઉકળે એટલે તેમાં ચોખા નો લોટ નાખી ને મિક્સ કરી દો અને સતત મિક્સ કરતા રહો.થોડો લોટ જામવા લાગે એટલે ગેસ બંધ કરી દો.

    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ થોડો ઠંડો પડે એટલે સેવ પાડવાના સંચામાં થોડુ તેલ લગાવી ને લોટ ના લુવા પર તેલ ચોપડી ને લમગોળ આકાર આપી ને સંચા મા નાખી દો.

    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઈડલી ના સ્ટેન્ડ મા થોડુ તેલ લગાવી દો.અને સંચા ને ફીટ આટા મારી બંધ કરી દો.

    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઇડલી ના ગોળ સાઉન્ડ મા સેવ પાડી ને તૈયાર કરી લો.અને એક મોટી તપેલીમાં થોડું પાણી નાખી ગરમ થવા મૂકી દો.

    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પાણી ઉકળે એટલે તપેલીમાં સ્ટેન્ડ ને મૂકી ને સટીમ બફાવા મૂકો અને ફીટ ઢાકી દો ૧૦ મીનીટ માટે.

    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ૧૦ મીનીટ પછી સેવ બફાઈ જાય એટલે થોડી ઠંડી થવા દો.

    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે સ્વાદિષ્ટ ઈડીયાપમ જે કેરેલા નુ સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે.તેને દાળ અને ચટણી સાથે સર્વ કરો 🙏👏

    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઈડિયાપમ(idiyappam racipe in gujrati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર May 03, 2020 17:21
Vadodara Gujarat India

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
May 04, 2020 01:58
Mast👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઇડિયપ્પમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખારી બિસ્કીટ (khari biscuits recipe in gujrati)
  2. હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
  3. સ્ટફ્ડ ખીચુ બોલ્સ (Stuffed Khichu balls recipe in Gujarati)
  4. કરાંચી હૈદરાબાદી કુકીઝ (Karanchi cookies Recipe in Gujarati)
  5. બટેટા પૌવા (Poha recipe In Gujarati)
  1. રાઈસ બીરંજ(Rice Biranj recipe in Gujarati)
  2. દાલમખની - જીરારાઈસ (dalmakhni jeerarice recipe in gujrati)
  3. પ્રોટીન ભેળ (Protein bhel recipe in gujarati)
  4. આલુ પાલક પુલાવ (Aloo palak pulav recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12393335
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close