પ્રોટીન ભેળ (Protein bhel recipe in gujarati)

Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860

#ભાત
ભેળ તો આપડે બધા ખાતા જ હોઈ છે પણ આજે મે નવા ઇનોવેશન સાથે બનાવી છે. જે ખાવા ખુબ જ હેલ્થી છે.

પ્રોટીન ભેળ (Protein bhel recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ભાત
ભેળ તો આપડે બધા ખાતા જ હોઈ છે પણ આજે મે નવા ઇનોવેશન સાથે બનાવી છે. જે ખાવા ખુબ જ હેલ્થી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. 1વાટકો મઢ
  2. 1 ગ્લાસગોળ આમલી નું પાણી
  3. 1ચમચો વઘાર માટે તેલ
  4. 1/2 ટી સ્પૂનરાઈ
  5. 2 ગ્લાસપાણી
  6. 1/2 ટી સ્પૂનહરદર
  7. 1/2 ટી સ્પૂનમીઠું
  8. 1/2 ટી સ્પૂનમરચું
  9. 2ડુંગરી
  10. 1 ટી સ્પૂનઆદુ - મરચા ની પેસ્ટ
  11. 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  12. 1વાટકો મમરા
  13. સજાવટ માટે
  14. દાડમ
  15. ગાંઠિયા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મઢ ને 6-7 કલાક માટે પલાળી રાખો.

  2. 2

    પલાળી ગયા બાદ તેનો વઘાર કરવાનો. વઘાર કરવા માટે એક કૂકર માં તેલ ગરમ કરવા માટે મુકો, રાઈ, જીરું ઉમેરી વઘાર કરો બધા જ મસાલા ઉમેરો અને પાણી ઉમેરો. 5-6 સિટી થવા દો.

  3. 3

    હવે એક બોલ માં આમલી અને ગોળ 5 કલાક માટે પલાળી રાખો.

  4. 4

    ડુંગરી સુધરી લો. એક લોયા માં વઘાર માટે તેલ મુકો હિંગ થી વઘાર કરો. તેમાં આદુ મરચા ની પેસ્ટ, લસણ ની પેસ્ટ ડુંગરી ઉમેરો બધા જ મસાલા ઉમેરો. અને છેલ્લે મઢ ઉમેરો. રસો જોઈ એ પ્રમાણે ઘટ કરવો. હવે મઢ તૈયાર છે.

  5. 5

    હવે એક ગ્લાસ માં મમરા ઉમેરો.

  6. 6

    પછી મઢ અને રસો ઉમેરો. પાછા મમરા ઉમેરો. આ રીતે લેયર્સ કરવાના રહેશે.

  7. 7

    ઉપર થી દાડમ અને ગાંઠિયા ઉમેરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

ટિપ્પણીઓ

Similar Recipes