દાલમખની - જીરારાઈસ (dalmakhni jeerarice recipe in gujrati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#ભાત

આ વાનગી આખી કુકર માં ખુબ સરળ રીતે ઓછા સમય મા બની જાય છે. અને ખુબ સ્વાદિષ્ટ હોટેલ જેવી જ લાગે છે. નાન,કુલ્ચા,પરાઠા કે રાઇસ સાથે અદ્ભુત લાગે છે.તમે ચોક્કસ બનાવજો.

દાલમખની - જીરારાઈસ (dalmakhni jeerarice recipe in gujrati)

#ભાત

આ વાનગી આખી કુકર માં ખુબ સરળ રીતે ઓછા સમય મા બની જાય છે. અને ખુબ સ્વાદિષ્ટ હોટેલ જેવી જ લાગે છે. નાન,કુલ્ચા,પરાઠા કે રાઇસ સાથે અદ્ભુત લાગે છે.તમે ચોક્કસ બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકાળા અડદ
  2. 1મુઠ્ઠી રાજમા
  3. 1 કપટોમેટો પ્યુરી
  4. 2 ચમચીલાલ મરચુ
  5. સ્વાદ પ્રમાણેમીઠુ
  6. તેલ
  7. ૧૦૦ ગા્મ બટર
  8. 1 ચમચીબેસન/ચણા નો લોટ
  9. 1 ચમચીજીરૂ
  10. ૧/૨ ચમચી હીંગ
  11. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  12. 1 ચમચીકસુરી મેથી
  13. ધાણા
  14. 2 ચમચીમલાઇ
  15. જીરા રાઈસ માટે
  16. 2વાડકી બાસમતી રાઈસ
  17. 2 ચમચીજીરૂ
  18. 1 ચમચીધાણા ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અડદ અને રાજમા ને ૬-૭ કલાક માટે પાણી માં બોળી રાખો. અડદ ને બોડતી વખતે પેલા ૪ પાણી થી સરસ ધોઈ ને લો. હવે બરાબર બોળાય ગયા બાદ ફરી થી ૨-૩ વાર પાણી થી ધોઈ લો. અડદ ને ખૂબ સારી રીતે ધોવા જરૂરી છે. તો જ દાળ મખની નો કલર સારો આવશે.હવે એક કુકર મા રાજમા,અડદ,૨ ગ્લાસ પાણી,મીઠું,લાલ મરચું,ટોમેટો પ્યુરી અને ૨ મોટી ચમચી માખણ નાખી ૫-૬ સીટી વગાડી બાફી લો.

  2. 2
  3. 3
  4. 4

    બફાય જાય,કુકર ઠંડું પડે એટલે પોટેટો મેસર થી મેશ કરી લો

  5. 5

    પછી એક નાની પેન કે વઘારીયા મા તેલ અને ૩ ચમચી બટર નાખો એમા હીંગ,જીરૂ,ચણાનો લોટ,આદુ લસણની પેસ્ટ,કસુરી મેથી નાંખી ૨ મીનીટ મીક્ષ કરી બાફેલા મિક્ષણ મા નાંખો.

  6. 6
  7. 7

    કી્મ અને ધાણા નાંખી સવઁ કરો.

  8. 8

    રાઈસ માટે બાસમતી રાઈસને ૩-૪ વાર ધોઈ લો.તપેલી મા પાણી મા ૧ ચમચી ધી,લીંબુનો રસ,મીઠુ નાંખી રાઈસ નાંખી ઊકળવા દો.રાઇસ ૮૦% ચડે એટલે ચાળણી મા નિતારી લો. અને મોટા કટકા પર પાથરી દો.

  9. 9

    પેન મા તેલ લઇ ૨ ચમચી જુરૂ નાખો. પછી રાઇસ,ફુદીના ધાણા ના પત્તા નાંખી મીક્ષ કરી સવઁ કરો.

  10. 10

    તો તૈયાર છે. ખુબ જ સ્વાદિષ્ટ કોમ્બો; દાલમખની-જીરારાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes