રાઈસ ના ફરા(rice fara racipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક બાઉલ મા ચોખા નો લોટ નાખી તેમા મીઠુ,જીરુ, અજમો સફેદ તલ નાખી ને મિક્સ કરી લો.અને પાણી થી લોટ બાંધી ને રોટલી ના લોટ કરતા થોડો કઠણ બાંધવો.પછી તેના નાના લંબ આકાર ના ફરા હાથથી બનાવી ને મુઠીયા ના કુકર માં સ્ટીમ કરવા મૂકો ૧૫ મીનીટ માટે.
- 2
૧૫ મીનીટ પછી બફાઈ જાય એટલે તેને ઠંડા થવા દો.હવે વઘાર માટે એક કડાઈમાં સીંગતેલ નાખી ને રાઈ ઉમેરો.રાઈ ફૂટે એટલે તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન નાખી ને બનાવેલ ફરા નાખી ને તવેથા થી મિક્સ કરી લો.અને ગરમ ગરમ સર્વ કરો.તૈયાર છે રાઈસ ના ફરા જે સવૅ કરવામાં એકદમ ટેસ્ટી લાગે છે 😋👏🙏.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12407322







ટિપ્પણીઓ (8)