કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076

#મોમ
મને લાઈવ ઢોકળા ખૂબ જ ભાવે છે માટે મારા મમ્મી હજુ પણ હું જ્યારે મારા પિયર જવાની હોય ત્યારે મારા માટે એ ઢોકળાં નો સવાર થી જ આથો દઈ રાખે છે.મારા બાળકો ને પણ લાઈવ ઢોકળાં ખૂબ ભાવે છે. અમને હું આ આથા માંથી ઉત્તપમ પણ બનાવી આપું છું.. જે ટેસ્ટ માં ખૂબ સરસ થાય છે.....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2વાટકા ખીચડિયા ચોખા
  • 1/1/૨વાટકો ચના ની દાળ
  • 3 ગ્લાસજેટલી છાસ
  • 1/2 ચમચીસાજી ના ફૂલ
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીનાની હળદર
  • નિમક સ્વાદ અનુસાર
  • 2લીલા મરચા
  • થોડી સમારેલી ધાણા ભાજી
  • લાલ મરચાં પાવડર.
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને દાળ લો..ત્યાબદ તેને દળી ને લોટ તૈયાર કરો.

    લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તૈયાર કરેલા લોટ છાશ નાખી ખીરું રેડ્ડી કરો.પછી તેને 5થી6 કલાક આથો આવવા દો.આ ખીરા નો આથો આવી જાય પછી.એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે એમાં સાજી ના ફૂલ નાખી પેલા ખીરા માં નાખી દો,અને 10 મિનિટ રહેવા દો.

    લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એમાં નિમક હરદર નાખીને હલાવો.ત્યાર બાદ ઢોકળિયા માં તેની થાળી માં તેલ લાગવી ને આ ખીરુ નહીં દો..આમ ઉપર થી આ રીતે ગ્રીન ચટણી પણ નાખી શકાય.

    લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અને બીજી થાળી માં લીલા સમારેલાં માર્ચ અને ઘણા ભાજી નાખી 10 મિનિટ સુધી ઢોકળિયા ને બંધ કરી તેના પર વજન મૂકી દેવો જેથી વરાળ બહાર ન જાય અને જલ્દી ઢોકળાં બની જાય 10 મિનિટ પછી જોશો તો આ ઢોકળાં રેડ્ડી થાય ગયા હશે..

    લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ ઢોકળાં ને લસણ ની ચટણી તેમજ તેલ સાથે સર્વ કરી શકાય છે.

    લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ ખીરા માંથી ઉત્તપમ ની જેમ ટામેટા,કેપ્સિકામ,મરચાં, અને ધાણા ભાજી નાખી,અને પુડલા પણ બનાવી શકાય છે...

    લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076
પર May 08, 2020 05:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા લાઇવ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
  2. ઓરીઓ કોકોનટ બોલ્સ.(Oreo coconut balls recipe in Gujarati.)
  3. વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati)
  4. રસદાર લેમન પીકલ (Lemon Pickle Recipe In Gujarati)
  5. રાજકોટ ની ફેમસ ખાટી ચટણી(Rajkot Famous chutney recipe in gujarati)
  1. ચોકો નટ્સ લસ્સી (Choko Nuts Lassi Recipe In Gujarati)
  2. મંચુરિયન (Manchurian Recipe in Gujarati)
  3. ઓરીયો પેસ્ટ્રી (Oreo pastry Recipe In Gujarati)
  4. રાજ કચોરી(Raj kachori recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12454223
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close