મંચુરિયન (Manchurian Recipe in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધી વસ્તુને છીણી લો અને તેમાં મેંદો કોન્ફ્લોર મીઠું અને બધા સોસ નાખી મસળી નાખો પાણીની જરૂર નહીં પડે આરીતે મસળી લો
- 2
અને આસાઇઝના ગોળાવાળી તેલમાં તળીલો
- 3
હવે આ ભજીયા ઠરે ત્યાંસુધી મસાલો કરી લઈએ કોબી ગાજર કેપ્સિકમ જીણા સમારીલો અને કડાય મૂકી વધારીલો
- 4
આબધુ થોડું સંતળાય જાય એટલે તેમાં રેડ ચીની સોસ ગ્રીન સોસ સોયાસોસ વિનેગર 2 ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર હલાવો અને તેમાં મન્ચુરિયન નાખીદો અને થોડું પાણી નાખો અને હલાવો
- 5
આછે મસાલેદાર ટેસ્ટી મન્ચ્યુરિન તૈયાર તમે પણ બનાવો આના પહેલા મેં મન્ચ્યુરિન ની રેસિપી મુકેલી છે તેમાં રીકવેસ આવીહતી ફરીથી બનાવો તો મિત્રો આછે મન્ચ્યુરિન ની રેસિપી આગળ મૂકી હતી તેના કરતાપણ ક્રિસ્પી અને ટેસ્ટી મન્ચ્યુરિન તમારા માટે
- 6
તૈયાર છે તો તમે પણ બનાવો અને લાઈક કરતા રહો રાધે રાધે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મન્ચુરિયન(Manchurian Recipe In Gujarati)
મન્ચુરિયન એ મારાં દીકરા ની ફેવરિટ ડીશ છે જે આજે ઘરે બનાવ્યા છે Dhara Raychura Vithlani -
-
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
ભાત મંચુરિયન ટીક્કી (Rice Manchurian Tikki Recipe In Gujarati)
#ભાત#goldenapron3#Week 1 Neelam Parekh -
-
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
-
-
-
વેજિટેબલ મંચુરિયન વીથ નૂડલ્સ (Vegetable Manchurian With Noodles Recipe In Gujarati)
#GA4#Week3 Divya Chhag -
-
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
-
-
-
-
-
-
-
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
-
-
-
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ