Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12462744
ટોપરાનુ ખમણ 100gm milkmaid 100ગ્રામ થોડા લવિંગ milkmaid ને ગરમ કરો.
તેમાં ટોપરાનું ખમણ નાખી થોડી વાર હલાવો એકદમ લચકા પડતું થાય એટલે ગેસ બંધ કરી શંકુ કલર એડ કરો.
એપલ શેપ આપી ઉપર લવિંગ ડેકોરેશન કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ