વરિયાળી નું શરબત(variyali nu sharbat recipe in gujrati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીવરીયાળી
  2. 1 વાટકીખાંડ
  3. 2 ચમચીલીંબુનો રસ
  4. ચપટીજેટલું સંચળ પાવડર
  5. પાણી જરૂર મુજબ
  6. બરફના પીસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો

  2. 2

    હવે મિક્સર જારમાં વરિયાળી અને સાકરને પીસી તેનો બારીક ભૂકો તૈયાર કરો

  3. 3

    આ તૈયાર થયેલા ભૂકાને વાસણમાં લઈ જરૂર મુજબ પાણી નાખીને 20થી 25 મિનિટ માટે પલાળી રાખો જેથી તેની સુગંધ સરસ આવે

  4. 4

    ત્યારબાદ તેને ગાળી લો અને તેમાં લીંબુનો રસ સંચળ પાવડર ઉમેરીને હલાવી લો જરૂર લાગે તો દળેલી ખાંડ વધુ નાખી શકો

  5. 5

    હવે ગ્લાસમાં બરફના પીસ અને સરબત નાખીને સર્વ કરો તો ઉનાળાની ગરમીમાં શીતળતા આપતું વરિયાળીનું ઠંડુ ઠંડુ શરબત તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes