હોમમેડ માયોનીઝ (homemade mayonis recipe in gujarati)

popat madhuri @cook_21185467
હોમમેડ માયોનીઝ (homemade mayonis recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જ્યારે પણ માયોનીઝ બનાવવુ હોય ત્યારે દૂધ,લીંબુનો રસ અને તેલને ઠંડુ લેવાનું. બનાવવાના અડધી કલાક પહેલા તેલ અને લીંબુના રસને ફ્રીઝમાં રાખી દો જેમ દૂધ,તેલ અને લીંબુનો રસ ઠંડા હશે તેટલું જ માયોનીઝ થીક થશે.
- 2
ત્યારબાદ દૂધ, તેલ,મીઠું,ખાંડ અને લીંબુના રસને મિક્સર જારમાં નાખી અને બેથી ત્રણ મિનિટ માટે ફેરવી લો. ત્યારબાદ તેમાં લસણ અને મરીનો ભુકો નાખી ફરીવાર ત્રણથી ચાર મિનિટ માટે ફેરવી લો. માયોનીઝ થઈ જાય એટલે એક કન્ટેનરમાં ભરી ને થોડીવાર ફ્રિજમાં રાખવું.અને પછી ઉપયોગ કરો.હોમમેડ માયોનીઝ ને તમે એક અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12463248







ટિપ્પણીઓ