કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલ ડુંગળી વિથ રોટલો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલ ડુંગળી વિથ રોટલો રેસીપી મુખ્ય ફોટો

ભરેલ ડુંગળી વિથ રોટલો

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

#goldenapron3
#week16

#goldenapron3
#week16

વધુ વાંચો

ભરેલ ડુંગળી વિથ રોટલો

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

#goldenapron3
#week16

#goldenapron3
#week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 થી 20 મિનિટ
  • સો ગ્રામ નાની ડુંગળી
  • 25 ગ્રામચણાનો લોટ
  • 1વાટકો ધાણાજીરૂ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીમરચું
  • 5 ચમચીતેલ
  • 1 ચમચીહિંગ
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળીને વ્યવસ્થિત છાલ ઉતારી એક બાઉલમાં લઈ લો. ડુંગળી છાલ ઉતારવા સમયે આંખમાંથી પાણી ના નીકળે એ માટે ડુંગળીને કાપતા પહેલા પાંચ મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દો ત્યારબાદ તેને સમારો જેથી કરીને આંખમાંથી પાણી નહીં નીકળે

    ભરેલ ડુંગળી વિથ રોટલો રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલ ડુંગળી વિથ રોટલો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ડુંગળીને ઉપરથી એક કાપો અને નીચેથી બીજી સાઈડ કાપો મૂકીને બધી ડુંગરી એ રીતે તૈયાર કરો

    ભરેલ ડુંગળી વિથ રોટલો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલમાં ચણાનો લોટ અને ધાણાજીરું લો તેમાં એક ચમચી હળદર એક ચમચી મરચું અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી તેમાં બે ચમચી તેલ ઉમેરી મિક્ષ કરી લો

    ભરેલ ડુંગળી વિથ રોટલો રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલ ડુંગળી વિથ રોટલો રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલ ડુંગળી વિથ રોટલો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર કરેલી ડુંગળી માં આ મસાલા ને બંને બાજુ સરખી રીતે ભરી દો.. બધી ડુંગળી માં મસાલો ભરાઈ ગયા બાદ તેને ચાળણીમાં મૂકી દો હવે એક કડાઈ લઈ તેના પર ચાળણી મૂકી ડુંગળીને દસ મિનિટ વરાળમાં બાફી લો

    ભરેલ ડુંગળી વિથ રોટલો રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલ ડુંગળી વિથ રોટલો રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલ ડુંગળી વિથ રોટલો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ૧૦ મિનિટ થયા બાદ તેને ચેક કરી લો હવે એક પેનમાં 2 ચમચી તેલ મૂકી તેમાં હિંગ નાંખી તૈયાર કરેલા ડુંગળીના હવેજીયા ને તેમાં ઉમેરો ત્યારબાદ તેને બે મિનિટ માટે ચઢવા દો તૈયાર છે ભરેલ ડુંગળી નું શાક તેને ગરમ રોટલા અને લસણની ચટણી અને છાશની સાથે સર્વ કરો

    ભરેલ ડુંગળી વિથ રોટલો રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલ ડુંગળી વિથ રોટલો રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલ ડુંગળી વિથ રોટલો રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kumud Thaker
Kumud Thaker @cook_19868789
પર May 09, 2020 12:02

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kanda રોટલા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. લીસા લાડવા (Ladwa recipe in gujarati)
  2. ખાંડવી (Khandavi recipe in gujarati)
  3. ભૈડકુ (Bhaidku recipe in Gujarati)
  4. સ્પોનજી નાયલોન ખમણ
  5. છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
  1. ઓટસ દુધી ટકાટક
  2. પિઝા (pizza recipe in gujarati)
  3. ખજુર કેક(khajur Cake Recipe In Gujarati)
  4. ફરાળી ખમણ ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12472267
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close