ખજુર કેક(khajur Cake Recipe In Gujarati)

#મોમ
મારા દિકરા ને કેક બહુ ભાવે છે એટલે હુ તેને ખજુર અને ઘંઉ ના લોટ ની હેલ્ધી કેક બનાવી આપુ છુ
ખજુર કેક(khajur Cake Recipe In Gujarati)
#મોમ
મારા દિકરા ને કેક બહુ ભાવે છે એટલે હુ તેને ખજુર અને ઘંઉ ના લોટ ની હેલ્ધી કેક બનાવી આપુ છુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ખજુર ના ઠળીયા કાઢી 1/2 કપ ગરમ દુધ મા અડધી કલાક માટે ઢાંકી ને પલાળી દો
- 2
હવે ખજુર દુધ ને મીક્સર મા પીસી લો પછી તેમા તેલ, દંહી નાખી મીક્સ કરી લો હવે ઘંઉ ના લોટ મા બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા નાખી ચાળી લો અને બધુ મીક્સ કરો હવે તેમા 1/2 કપ દુધ નાખી બધુ સરખુ મીકસ કરી લો
- 3
હવે જાડા તળીયા વાળા વાસણ મા સ્ટેન્ડ મુકી ધીમી ગેસ ની ફ્લેમ પર ગરમ કરવા મુકો અને કેક મોલ્ડ મા તેલ લગાવી બેટર મા કાજુ,બદામ,પીસ્તા,ખજુર ના કટકા નાખી એમા નાખી દો અને થોડુ ટેપ કરી ઉપર પન થોડા કટકા નાખો અને ગરમ વાસણ મા સ્ટેન્ડ પર મુકી ઉપર ઢાંકી 35/40 મીનીટ ધીમી ફ્લેમ પર બેક થવા દો પછી ચપ્પુ થી ચેક કરો જો થોડુ ચોટે તો થોડી વાર રેવા દો
- 4
ઠંડી થઇ જાય કેક એટલે સીઝનલ ફૂ્ટ સાથે સવઁ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેનીલા ચોકલેટ ચિપ્સ કેક (Vanilla Chocolate Chips Cake Recipe In Gujarati)
#mrમારા સાસુજી ના બર્થ ડે પર હેલ્ધી અને ડીલીશ્યસ કેક બનાવી. ઘઉંનો લોટ વાપર્યોછે. Avani Suba -
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
નો અવન ચોકલેટ કેક (No Oven Wheat Decadent Chocolate Cake in Gujarati)
#NoOvenBaking#Recipe3આજે માસ્ટરશેફ નેહા શાહ ની નો અવન બેકીંગ કોન્ટેસ્ટ માટે ચોકલેટ કેક ની રેસિપી રિક્રીએટ કરી છે. અને ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ કેક બની છે. મારા દિકરા ને તો બહુ જ ભાવી અને ઘઉંના લોટ માંથી બનાવી એટલે હેલ્ધી પણ છે. Sachi Sanket Naik -
માર્બલ કેક(marble cake recipe in gujarati)
#મોમમારા દિકરા ને કેક બવ ભાવે એટલે હું કેક કાયમ ઘઉંના લોટ ની જ બનાવું છું.લોક ડાઉંન લોક વધતુ જાય છે અને છોકરાઓ ની ડિમાન્ડ પણ 😀 Hetal Vithlani -
ચોકલેટ ખજુર બોલ્સ(Chocolate Khajur Balls Recipe In Gujarati)
#CookpadTurns4ખજુર અને ડ્રાયફ્રુટ બહુ હેલ્ધી છે પણ તેમાં ચોકલેટ એડ કરીને હેલ્ધી અને ટેસ્ટી બન્ને નુ બેસ્ટ કોમ્બિનેશન મે ટ્રાય કરી છે Shrijal Baraiya -
સ્ટ્રોબેરી ટ્રફલ કેક (Strawberry tuffle cake recipe in Gujarati)
બહુ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. મારા કીડ્સ ને કેક બહુ જ ભાવે છે. Avani Suba -
બનાના રાગી કેક (Banana Ragi Cake Recipe In Gujarati)
#kids recipe#healthy recipe#calciumrichrecipe#cooksnaperecipe આજે મારી ગ્રેન્ડ ડૉટર ની 11th month birth day છે ,મે એના માટે રાગી અને કેળા ની કેક બનાવી છે સિમ્પલ કેક બનાવી ને કલરફુલ વર્મીસીલી થી ગાર્નીશ કરી છે, કક્રીમ બટર ના ઉપયોગ નથી કરયા. ગ્રોઈન્ગ બાલકો ને બધી ઉમર ના લોગો માટે સ્વાદિષ્ટ પોષ્ટિક કેક રેસીપી છે.. Saroj Shah -
ડોરા કેક (Dora Cake Recipe in Gujarati)
#મોમબધા જ બાળકો ને ડોરેમોન પસંદ હોઇ છે અને એની ડોરા કેક પણ પસંદ હોઇ છે તો આ જે મે બનાવી મારા દિકરા ની મનપસંદ ડોરા કેક Ruta Majithiya -
છુટી બુંદી (Chhuti Boondi recipe in Gujarati)
#Famમારા ઘરે ઠાકોર જી અને બાળકોને બહુ જ ભાવે તો હુ ઈનસ્ટ્ન્ટ ૧૦ મિનિટ મા બનાવી આપુ. Avani Suba -
ઓરેન્જ ડ્રાયફ્રૂટ કેક(Orange dryfruit cake recipe in Gujarati)
#cookpadTurns4#post 4બહુ જ સોફ્ટ, ફલફી અને ડીલીશ્યસ કેક બની છે. Avani Suba -
કેક (Cake recipe in Gujarati)
#CCCક્રિસમસ આવે એટલે બાળકો ને પસંદ પડે તેવી કેક બનાવવામાં આવે છે તો મે પણ બાળકો ને પસંદ આવે એવી ક્રિસમસ સ્પેશિયલ કેક બનાવી છે Rinku Bhut -
સ્પાઈડર કેક(Spider cake recipe in Gujarati)
#GA4 #week14#wheat cakeમારા દીકરા ના જન્મદિવસ પર ઘઉં ની ચોકલેટ પાઈનેપલ કેક. હેલ્ધી અને ડીલીશ્યસ. Avani Suba -
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#noovenbaking સેફ નેહા એ બતાવેલી રીતમા થોડો ફેરફાર કરી મે આ કેક બનાવી છે. Chhatbarshweta -
ફરાળી કેક (Farali Cake Recipe In Gujarati)
#નોથૅ આજે અગિયારશ છે અને અમારા કાના નો HAPPY BIRTHDAY પણ છે એટલે અગિયારસ ને લીધે બધાને ફરાળ હોવાથી મે ફરાળી કેક બનાવી. Devyani Mehul kariya -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange chocolate cake recipe in Gujarati)
મને કેક બનાવી બહુ જ ગમે. તો આજે કંઈક નવું મારા બાળક ની ફેવરિટ કાર બનાવી. મે ઓવન મા બનાવી એટલે ઈન્સ્ટન્ટ બની છે. Avani Suba -
સ્ટ્રોબેરી કેક(Strawberry cake recipe in Gujarati)
#RC3વિન્ટર સીઝન એટલે સ્ટ્રોબેરી ... જે હેલ્ધી અને બાળકો ની ફેવરિટ. Avani Suba -
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana કેક એ બાળકો ની મનપસંદ ડીસ છે,કેળા મા કેલ્શિયમ હોવાથી કેક મા કેળા નાખી ને બનાવી છે. Tejal Hitesh Gandhi -
ક્રિસમસ કેક (Christmas Cake Recipe In Gujarati)
મે આજે ક્રિસમસ ના તેહવાર માટે કેક બનાવી છે. Brinda Padia -
રાગી ચોકલેટ કેક (ragi chocolate cake recipe in gujarati)
અમારા ઘરમાં કેક બધાને બહુ ભાવે માસ્ટર શેફ ની રેસિપી જોઈને થોડા ચેન્જ કરીને કેક બનાવી મહેદી કેક બનાવવા માટે રાજ્ય યુઝ કર્યો છે અને અમારા જૈનોમાં તો ચોમાસું ચાલે એટલે મેંદો તો વપરાય નહીં અને ઘઉંનો લોટ ની જગ્યાએ મને થોડું ચાલોને આપણે કંઈક નવું કરીએ તો રાગી ના લોટ ની કેક બનાવી બહુ જ સરસ બની અને બધાને અને ખાસ મારા સન ને બહુ જ ભાવી#noovenbaking#recipe3#cookpadindia#cookpad_gu#માઇઇબુક#week3 Khushboo Vora -
ખજુર મોદક (Khajoor Modak Recipe In Gujarati)
#GCR#Modak#cookpadindia#cookpadgujaratiખજુર મોદક એક સરળ, સ્વસ્થ છે જે તમે આ ગણેશ ચતુર્થી માટે બનાવી શકો છો. ખાંડ મુક્ત ખજુર મોદક ખજૂરનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરે છે. Sneha Patel -
ગુલાબજામુન કેક(Gulabjamun cake recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૬કેક અને ગુલાબજામુન નુ કોમ્બીનેશન બહું જ સ્વાદીષ્ટ છે. મને બનાવાની બહું જ મજા આવી અને ડબલ મિઠાઈ હોય તો કોને ના ભાવે? Avani Suba -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
ખજુર કાજુ રોલ (khajur kaju roll recipe in Gujarati)
#કુકબુકPost-1દિવાળી આવે એટલે જુદી જુદી મીઠાઈઓ બનાવતા હોય છે તો મે ખજુર કાજુ રોલ બનાવ્યા છે તેમાં મે ખાંડ ની બદલે મધ નો ઉપયોગ કર્યો છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati)
#happy cookingમારી દીકરી ને કેક બહુ ભાવે એટલે વારંવાર ઓફર કરે તો મેંદા ને બદલે ઘઉં ના લોટ માંથી બનાવી. Lekha Vayeda -
ક્રિસમસ ફ્રુટ કેક (Christmas Fruit Cake Recipe In Gujarati)
ક્રિસમસ મા ફુટસ કેક અમારા ધર મા બધાં ની ફેવરીટ છે આ હેલ્ધી પણ છે#GA4#week14#wheatcake Bindi Shah -
ખજુર ડ્રાયફ્રૂટ મોદક(Khajur Dryfruit modak Recipe in Gujarati)
#cookpadTurns4બધા ડ્રાયફ્રૂટ બાળકો ને ખવડાવવા થોડા અઘરા છે તો મે બાળકો ને ભાવે એવા બધા ડ્રાયફ્રૂટ સાથે મોદક બનાવ્યા જેથી બધા હોશે ખાઈ શકે. Avani Suba -
-
બ્રેડ કેક(Bread Cake Recipe In Gujarati)
#GA4#Week26બ્રેડમાંથી સેન્ડવીચ બનાવવા માટે આપણે તેની કિનારીઓ કાઢી લેતા હોય છે તો એ બ્રેક કિનારીઓને બ્રેડક્રમ્સ બનાવી અને એમાંથી મે બે બ્રેડ કેક બનાવી જે એકદમ સોફ્ટ અને સરસ બને છે Shrijal Baraiya -
ખજુર ડ્રાયફ્રુટસ કેક (Dates Dryfruits Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Baking_recipe#Nooil_recipe#CookpadIndia#Cookpad_gujarati Komal Khatwani
More Recipes
ટિપ્પણીઓ (7)