કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati)

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225

#goldenapron3
Week9
#મોમ
#આલુ

#goldenapron3
Week9
#મોમ
#આલુ

વધુ વાંચો

મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati)

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225

#goldenapron3
Week9
#મોમ
#આલુ

#goldenapron3
Week9
#મોમ
#આલુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3 વાટકીજીરા સર ચોખા
  • દોઢ વાટકી અળદ ની દાળ
  • 1 ચમચીમેથી
  • સબ્જી બનાવા માટે ની સામગ્રી
  • 4બટેટા બાફેલા
  • 5-6ટમેટા
  • 5ડુંગળી
  • સ્વાદ અનુસારમીઠું
  • લાલ મરચું પાવડર
  • હળદરમા
  • હીંગ
  • વધાર માટે તેલ
  • સંભાર બનાવા માટે ની સામગ્રી
  • 1 કપતુવેર ની દાળ
  • 2 ચમચીસંભાર મસાલો
  • આંબલી
  • સ્વાદ અનુસારમીઠું
  • રાય જીરૂ
  • લાલ સુકા મરચા
  • 2 ચમચીતેલ
  • ચટણી બનાવવા માટે
  • 1 ચમચીચણા ની દાળ
  • અડધી ચમચી અળદ દાળ
  • 1ડુંગળી
  • 1ટમેટુ
  • 2 ચમચીલાલ મરચું પાવડર
  • 2 ચમચીધાણાજીરૂ પાવડર
  • 1 ચમચીરાય જીરૂ
  • વધાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અળદ ની દાળ અને મેથી એ પલાળી દયો સાત થી આઠ પલાળી ને રાખવા નુ

    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચોખા અળદ ની દાળ અને મેથી ને મીકસર મા પીસી લ્યો પીસાય જાય એટલે બે કલાક સુધી રાખી મુકો

    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સૌ પ્રથમ દાળ અને બટાકા બાફી લ્યો દાળ ની સાથે આંબલી આને સંભાળ મસાલો નાખી ને દાળ બાફવી

    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ટમેટા ને ડુંગળી ઝીણી સમારી લ્યો ને પછી એક લોયા મેં તેલ મુકો ને વધાર કરો

    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમાં હીંગ અને હળદર નાખો પછી તેમાં ડુંગળી નાખો ને હલાવો પછી તેમાં ટમેટા નાખો ને દશ મીનીટ ધીમા ગેસ પર ચડવા દયો

    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં બટેટા જીણા સમારેલા નાખો અને પછી તેમાં મસાલો કરી દયો ને પાંચ મિનિટ ગેસ પર રહેવા દયો પછી બની ગ‌ઈ સબ્જી

    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચટણી બનાવવા માટેનીસૌ પ્રથમ તેલ ગરમ થાય એટલે તેમાં રાય જીરૂ ચણા ની દાળ ને અળદ ની દાળ ને સેકી નાખો પછી તેમાં ડુંગળી ને ટમેટા ના મોટા પીસ કરી ને તેમાં નાખી દયો

    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી મસાલો કરી ને હલાવી નાખો ને ઠંડું થાય એટલે મીકસર માં પીસી લ્યો

    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સંભાળ બનાવા માટે દાળ ને બાફી લ્યો ને પછી એક કડાઈમાં તેલ મુકી ને તેમાં લાલ સુકા મરચા, રાય જીરૂ, હીંગ ને જીણી સુધારેલી ડુંગળી નાખો પછી તેમાં બટેટા નાખો પછી તેમાં દાળ નાખી દયો ને તેમા મસાલો નાખી ને ઉકળવા દયો પછી સંભાળ તૈયાર

    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે ઢોસા ની લોઢી ગરમ કરી ને તેમાં ઢોસા બનાવો પહેલા ઢોસા ના ખીરૂ ને થોડુ પતલુ કરો ને તેમાં મીઠું નાખો

    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ઢોસા ને ધીમે ધીમે લોઢી પર પાથરો ને તેના પર બટર લગાવો પછી તેના પર લસણ ની ચટણી લગાવો ને પછી તેના પર શાક પાદરી દયો ને

    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    પછી તેના પર શાક પાથરી ને ફોલ્ટ કરી નાખો પછી ગરમા ગરમ સર્વ કરો

    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225
પર May 10, 2020 11:47

ટિપ્પણીઓ (7)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
May 10, 2020 16:33
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેવ ઉસળ નો મસાલો (sev usal masala recipe in Gujarati)
  2. પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
  3. દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)
  4. મેક્સીકન હેલ્ધી સલાડ(mexican healthy salad recipe in Gujarati)
  5. ખજૂર નું અથાણું (Dates pickle Recipe In Gujarati)
  1. મિક્ષ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe in Gujarati)
  2. ધ‌ઉંની ફ્રુટ બ્રેડ (Wheat Fruit bread Recipe in Gujarati)
  3. સરગવાની શીંગનું બેસન/ ચાટીયું
  4. કાચી- પાકી કેરી નું શાક (Raw ripe mango recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12485159
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close