કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બોમ્બે આઈસ હલવો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બોમ્બે આઈસ હલવો રેસીપી મુખ્ય ફોટો

બોમ્બે આઈસ હલવો

Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
Ahmedabad

#સમર

#સમર

વધુ વાંચો

બોમ્બે આઈસ હલવો

Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
Ahmedabad

#સમર

#સમર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3/4 કપકોર્નફ્લોર
  • 1 કપખાંડ
  • 2ચમચા ઘી
  • કાજુ-બદામની કતરણ
  • પા ટી સ્પૂન ઇલાયચી પાવડર
  • 1 ચમચીકેસર દૂધ મા પલાળેલું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક થાળીમાં ઘી લગાવી થાળી એકબાજુ મૂકી દો. હવે એક બાઉલમાં પોણો કપ કોર્નફ્લોર લો. ત્યારબાદ તેમાં અઢી કપ પાણી ઉમેરો અને બરાબર હલાવી દો. એકપણ ગઠ્ઠો ન રહી જવો જોઇએ. હવે એક કડાઇને ગરમ કરી અંદર એક કપ ખાંડ નાખો. ત્યારબાદ તેમાં પોણો કપ પાણી નાખી મિડિયમ તાપે 2-3 મિનિટ સુધી હલાવતા રહો, જેથી બધી જ ખાંડ પીગળી જાય. ત્યારબાદ તેમાં તૈયાર કરેલ કોર્ન ફ્લોરનું મેક્સર નાખો અને સતત 4-5 મિનિટ સુધી હલાવતા રહો. મિશ્રણ ટ્રાન્સપરન્ટ બની જાય એટલે અંદર એક ટીસ્પૂન ઘી એડ કરો અને બરાબર હલાવી લો.

  2. 2

    હવે આ મિશ્રણ એકદમ ટ્રાન્સપરન્ટ બની જશે. કડાઇને જરા પણ નહીં ચોંટે. ત્યારબાદ તેમાં 6-7 કતરેલાં કાજુ-બદામ, પા ટીસ્પૂન ઇલાયચી પાવડર, પા ટીસ્પૂન ફૂડ કલર નાખી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. ઉપરથી થોડા કતરેલાં કાજુ- બદામ ભભરાવો અને ચપ્પાથી ચોરસ આકારના પીસ કરી લો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
પર May 16, 2020 08:23
Ahmedabad

ટિપ્પણીઓ

Jyoti.K
Jyoti.K @cook_19300095
May 16, 2020 08:24
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આઇસ હલવો

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. મેંગો થેપલા
  2. ગોબી પનીર પરાઠા(Gobhi Paneer paratha Recipe in Gujrati)
  3. રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
  4. સુગરકેન ફ્લેવર્ડ સરબત
  5. મેંગો ટેન્ડર કોકોનટ આઈસક્રીમ(mango tendar coconut icecream Recip
  1. પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
  2. ભીંડા (Bhinda nu shak recipe in gujarati)
  3. શક્કરપારા (Shakkar para recipe in gujarati)
  4. પીઝા ફ્લેવર ખારી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12559417
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close