પીઝા સોસ (Pizza sauce recipe in gujarati)

Dipali Amin @cook_12176446
#goldenapron3
#સપ્તાહ_18
#ઘટકો_સોસ
પીઝા સોસ (Pizza sauce recipe in gujarati)
#goldenapron3
#સપ્તાહ_18
#ઘટકો_સોસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લો. તેમાં લવિંગ અને તજ ઉમેરો. ડુંગળી અને લસણ નાખીને 5 મિનિટ થવા દો
- 2
હવે તેમાં કાપેલ ટામેટાં ઉમેરીને ચિલી ફ્લેક્સ તેમજ ઓરેગાનો ઉમેરો
- 3
ઢાંકણ લગાવી 10 મિનિટ સુધી ધીમા તાપે થવા દો. હવે ટામેટાં ની સ્કીન નીકાળી તેમાં મીઠું અને મરચું ઉમેરો. અડધી ચમચી ખાંડ પણ ઉમેરો
- 4
હવે ટામેટાં ને ચમચા વડે ક્રશ કરો. ચીઝ ઉમેરો. 2 મિનિટ સુધી થવા દો.
- 5
હવે આ મિક્સર ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો. પીઝા સોસ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12603299










ટિપ્પણીઓ