રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. --- ચા બનાવવા માટે---
  2. 1 ગ્લાસપાણી
  3. દોઢ કપ દૂધ
  4. ૩ ચમચીમરચાની ભૂકી
  5. ૨ ચમચીખાંડ
  6. ચપટીએલચી પાવડર
  7. થોડું આદુ નો ખમણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી મૂકી એમાં ખાંડ અને ભૂકી ઉમેરો. પછી તેમાં દૂધ ઉમેરો.

  2. 2

    પછી તેમાં એલચી પાવડર ઉમેરો, પછી તેમાં થોડો આદુંનો ખમણ ઉમેરો, અને તેને ઉકળવા દો.

  3. 3

    આ રીતે ચાર-પાંચ ઉભરા લો. પછી ગેસ બંધ કરી દો અને ગાડી લો.

  4. 4

    ચા સાથે મીની ભાખરી, મમરા નો ચેવડો,મસાલાવાળા દાળિયા સર્વ કર્યા છે.

  5. 5

    ચા ગુજરાતીઓની પહેલી પસંદ છે. જે બધાના ટેસ્ટ મુજબ અલગ-અલગ હોય છે. તો મારી પ્રીત તમને કેવી લાગે તે મને જણાવશો અને તમારા મંતવ્યો અમને જરૂરથી આપશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ

Similar Recipes