વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati)

Nilam Piyush Hariyani @cook_16321905
વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ના લોટ મા સોડા,મીઠું, મરચુ હળદર,મરી,સંચળ,ગરમમસાલો,હીન્ગ,,તેલ બધુ મીકસ કરો અને લોટ બાન્ધો 1 કલાક રેસ્ટ આપો.
- 2
ગાઠીયા હાથ થી વણી અને તેલ ગરમ કરી ધીમી આન્ચ પર તળી લો.
- 3
પછી ઉપરથી મરચુ,મીઠું,સંચળ છાન્ટો.અને તળેલા મરચા ડુંગળી સાથે સર્વ કરો.
- 4
તૈયાર છે વણેલા ગાઠીયા જેને 1 મહીના થી વધારે સ્ટોર કરી શકાય, અને પરાઠા,થેપલા સાથે સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12665963












ટિપ્પણીઓ