કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ રેસીપી મુખ્ય ફોટો

ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ

Lop Tanna
Lop Tanna @cook_20250294

#કૈરી

#કૈરી

વધુ વાંચો

ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ

Lop Tanna
Lop Tanna @cook_20250294

#કૈરી

#કૈરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનિટ
10સર્વિંગ્સ
  • ઉપર નું લેયર બનાવની સામગ્રી :-
  • 150 ગ્રામકેરી નો રસ
  • 150 ગ્રામકોકોનટ નું જાડું મિલ્ક અથવા ફ્રેશ ક્રીમ
  • 30 ગ્રામસુગર
  • 5 ગ્રામકોર્નફ્લૉઉર
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 1/2tspn વેનીલા એસ્સેન્સ
  • 2 ટેબલ સ્પૂનકાજુ બદામ સમારેલા
  • બેઝ બનાવવાની સામગ્રી :-
  • 150 ગ્રામમેરી બિસ્કિટ નો ભૂકો
  • 75 ગ્રામમોળુ માખણ
  • એસેમ્બલ કરવા ની સામગ્રી :-
  • કોકોનટ શેલ
  • ગ્લાસનાના શોર્ટ
  • અથવા કોઈ pan બેક કરી શકાય એવુ વેસ્સલ
  • ડેકોરેશન માટે :-
  • છાલ કાઢી ને પાતળી સ્લાઈઝ કરેલું કોકોનટ
  • સ્કુપ કરેલી મૅન્ગોઝ
  • Square મૅન્ગોઝ
  • કોઈ પણ પાન (ફૂદીના, thyme, રોસ મેરી)
  • પિસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેરી બિસ્કિટ નો ભૂકો કરો. તેમાં માખણ એડ કરો. મિક્સ કરો.

    ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કોકોનટ શેલ માં ઉપર નું મિશ્રણ બધી બાજુ પ્રોપર લગાડો. ને પ્રેહીટેડ ઓવન માં 180'પર 10મિનિટ માટે બેક karo.

    ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ રેસીપી સ્ટેપ2ફોટો
    ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ રેસીપી સ્ટેપ2ફોટો
    ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં કોકોનટ મિલ્ક એડ કરો. તેને 2મિનિટ થવા દો. તેમાં સુગર એડ કરો. સુગર નું પ્રમાણ કેરી ની મીઠાસ પર પણ આધાર રાખે છે. હવે થોડું સ્ટર કરો. તેમાં મેંગો પલ્પ ઉમેરો. અને લેમન જ્યુસ ઉમેરો હલાવો. પછી કોર્ન ફ્લોર પાણી માં ડીસોલવ કરી એડ કરો. ટોટલ 3to4મિનિટ જ ગરમ કરવાનું છે. નહિ તો કેરી નો રસ કાળો પડી જશે. ગેસ બંધ કરો. પછી પાંચ ગ્રામ બટર ઉમેરો.વેનીલા એસેન્સ ઉમેરો. ઠંડુ થવા દો.

    ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ રેસીપી સ્ટેપ3ફોટો
    ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ રેસીપી સ્ટેપ3ફોટો
    ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે શોટ ગ્લાસ ને ફ્રીઝર માં10મિનિટ માટે ફ્રીઝ કરો. હવે બેક કરેલા કોકોનટ શેલ માં પાકી કેરી કાજુ બદામ નાખેલ મિશ્રણ ભરો. અને ફ્રિજમાં 3કલાક સેટ થવાદો. હવે સ્કુપ કરેલા મેંગો, pudina,, ચેરી અને કોકોનટ ના રોઝ, પિસ્તા ની કતરણ થી ગાર્નિશ karo.શોર્ટ ગ્લાસ ને પણ ફ્રીઝર માંથી લઇ તેમાંપણ મિશ્રણ ભરો અને ફ્રિજ માં સેટ થવા દો અને સ્કવેર મેંગો ના કટકઆ, પુદીના પાન, ચેરી, પિસ્તા, કોકોનટ થી સજાવો.

    ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તયાર છે ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ

    ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ રેસીપી સ્ટેપ5ફોટો
    ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Lop Tanna
Lop Tanna @cook_20250294
પર June 01, 2020 03:52

ટિપ્પણીઓ (3)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
June 15, 2020 16:27
Congratulations
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો Tart નાળીયેર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
  2. મેગોં મસ્તાની (mango Mastani Recipe In Gujarati)
  3. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  4. મસાલેદાર છૂટા મગ (Masaledar Moong Recipe in Gujarati)
  5. રવા મેંગો ફ્રૂટ કેક
  1. મેંગો રોલ આઇસક્રીમ
  2. લેમન રાઈસ
  3. ખાંડવી
  4. સેવ ચોસલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12672407
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close