રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નો લોટ અને છાશ લેવી. ત્યાર બાદ તેમાં હળદર અને મીઠું ઉમેરો.
- 2
ત્યાર બાદ છાશ નાખી ને બરાબર મિક્સ કરવું જેથી એક પણ લમસ ના રહે.
- 3
આદુ માર્ચ પેસ્ટ નાખી ને મિક્સ કરો
- 4
ત્યાર બાદ એક પેન બેટર ઉમેરી સતત જાળવતા રહો. ઘટ્ટ થાય એટલે થાળી પર થોડી લગાવી ને ચેક કરી લેવું.
- 5
જો બરોબર હોય તો થાળી ને તેલ થી ગ્રીસ કરી ને બેટેર પાથરી લેવી અને કટ પાડી લેવા.
- 6
ત્યાર બા તેના રોલ વાળી લેવા.
- 7
હવે એક પેન તેલ મૂકી ને તેલ આવીયા બાદ તેમાં રાઈ, હીંગ, લીલી મરચી અને કઢી પતા નાખી ને વઘાર કરવો.
- 8
હવે વઘાર ને તૈયાર કરેલી ખાંડવી પર ચમચી થી રેડો અને તેના પર કોથમીર નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ ખાંડવી
#કૂકર#indiaમોઢા માં મુકતા જ ઓગળી જાય એવી ખાંડવી ગુજરાત ની ઓળખ છે જે મહત્તમ ભાગે સૌને પ્રિય છે. ગુજરાત જ નહીં પરંતુ બિન ગુજરાતી લોકો માં પણ ખાંડવી એટલી જ પ્રિય છે. આમ તો પરંપરાગત ખાંડવી બનાવાની વિધિ થોડી મેહનત અને ધીરજ માંગી લે છે પરંતુ કૂકર માં બનાવતા ઘણો સમય બચી જાય છે. Deepa Rupani -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#RC1#yellow#cookpadindia#cookpadgujrati#khandviWeek1 Tulsi Shaherawala -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#MA"માં" એટલે આખી દુનિયા આવી ગઈ બીજું કંઇજ લખવાની જરૂર નથી...😍🤩😇 Purvi Baxi -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ઓ નું ફેમસ સ્નેક એટલે ખાંડવી.કોઈ મહેમાન આવ્યા હોય કે પછી કાંઈ પ્રસંગ હોય ખાંડવી તો જરૂર થી હોય જ.ખાંડવી એ સરળતા થી અને સરળ સામગ્રી થી ફટાફટ બનાવી શકાય છે. #trend2 Nilam Chotaliya -
-
સ્ટફ્ડ ખાંડવી
#ભરેલીખાંડવી એ એક ગુજરાતી ફરસાણ છે જે બિનગુજરાતીઓ માં પણ એટલું જ માનીતું છે. ચણા ના લોટ માંથી બનતી ખાંડવી મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. જેમાં મેં ચીઝ ચટણી નું સ્ટફિંગ કર્યું છે. Deepa Rupani -
-
-
-
-
-
શેવ ખમણી
લસણ વગર ની ખમણી શક્ય છે કે હા થીમ માટે બનાવી ને એકદમ ટેસ્ટી થઇ છે..તો લસણ વગર ની ખમણી બની સુંદર ટેસ્ટ આપે છે...#કાંદાલસણ Meghna Sadekar -
-
-
-
-
ખાંડવી
#RB19આજે તો ઘરે મારા નણંદ આવી ગયા એમને મારા હાથની ખાંડવી ખૂબ ભાવતી.વર્ષો પછી મોકો મળ્યો ખવડાવવાનો.એટલે ફટાફટ વાતો કરતા કરતા ખાંડવી બનાવી તો એની રેસીપી મુકું છું Sushma vyas -
-
-
-
-
-
-
-
-
પાલક ખાંડવી (કુકર)
#JSR#RB14#cookpad_guj#cookpadindiaમોઢા માં ઓગળી જાય એવી નરમ અને મુલાયમ ખાંડવી એ ગુજરાત નું બહુ જાણીતું ફરસાણ છે. ચણા ના લોટ થી બનતી ખાંડવી ને પારંપરિક રીતે બનાવીએ તો વધુ સમય, મેહનત અને કાળજી ની જરૂર પડે છે. પરંતુ કુકર માં બનાવીએ તો સમય ન બચાવ ની સાથે ખાંડવી બનાવવામાં લાગતી મેહનત અને કાળજી ની જરૂર ઓછી થઈ જાય છે. આજે મેં પાલક ની ખાંડવી બનાવી છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12731682
ટિપ્પણીઓ