કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કર્ડ પરાઠા(Curd paratha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કર્ડ પરાઠા(Curd paratha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કર્ડ પરાઠા(Curd paratha recipe in Gujarati)

Ushma Malkan
Ushma Malkan @ush_85

#goldenapron3
#week19
#curd

#goldenapron3
#week19
#curd

વધુ વાંચો

કર્ડ પરાઠા(Curd paratha recipe in Gujarati)

Ushma Malkan
Ushma Malkan @ush_85

#goldenapron3
#week19
#curd

#goldenapron3
#week19
#curd

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 વાટકીઘઉં નો લોટ
  • 2 ચમચીતેલ મોણ માટે
  • 1 વાટકીદહીં
  • 1 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું
  • મીઠું સ્વાદ મુજ્બ
  • 1 ચમચીજીરું અધકકરું હાથથી કરવું
  • 1 ચમચીમલાઈ
  • તેલ જરૂર મુજ્બ શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં લોટ લો. એમાં તેલ નુ મોણ નાખી બધા મસાલા અને મલાઇ નાખી દહીં થી લોટ બાંધો. લોટ પરાઠા જેવો જ બાંધવો. પછી એને 5-7મિનિટ રેસ્ટ આપો પછી ફરી હાથ માં થોડું તેલ લઇ મસળી લેવો.

    કર્ડ પરાઠા(Curd paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કર્ડ પરાઠા(Curd paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કર્ડ પરાઠા(Curd paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ માંથી એકસરખા લુવા કરી લેવા. પછી એક લુવો લઈ એને વની લો. પછી ગેસ પર તાવી ગરમ થાય એટલે બન્ને બાજુ તેલ મુકી સેકી લો. આ પરાઠા દહીં, છૂંદો, ચાય બધા સાથે નાસ્તા કે ડીનર માં ખુબ જ ટેસ્ટી લાગે છે. તમે જર્ની માં સાથે બ લઈ શકો 2-3 દિવસ સુધી સારા રહે છે.

    કર્ડ પરાઠા(Curd paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કર્ડ પરાઠા(Curd paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કર્ડ પરાઠા(Curd paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કર્ડ પરાઠા(Curd paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કર્ડ પરાઠા(Curd paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ushma Malkan
Ushma Malkan @ush_85
પર May 27, 2020 08:53
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીં પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાળ બાટી (Dal Bati recipe in gujarati)
  2. મેંગો-બનાના સ્મુધી
  3. મેંગો કેક(mango cake recipe in Gujarati)
  4. મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in Gujarati)
  5. વેજ ચીઝ પિઝા(veg cheese pizza recipe in Gujarati)
  1. લેમોનેડ (Lemonade recipe in Gujarati)
  2. મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in Gujarati)
  3. શાહી ગુલકંદ (Gulkand Recipe In Gujarati)
  4. કચ્ચા આમ શરબત(Kaccha aam sharbat recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12680373
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close