કચ્ચા આમ શરબત(Kaccha aam sharbat recipe in gujrati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. કાચી કેરી
  2. ૧/૨ કપખાંડ
  3. ૧/૨પાણી
  4. ચપટીગ્રીન કલર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. કેરી ની છાલ ઉતારી તેને મિકસરમાં ક્રશ કરો થોડુ પાણી નાખી બીજી તપેલીમાં કાઢી લો.

  2. 2

    હવે લોયા મા ખાંડ અને પાણી નાખી ગેસ પર મુકો. ખાંડ ને ઓગળી જાય પછી ગેસ ધીમે તાપે કરો.

  3. 3

    કેરીના મિસરણ ને ગાળી લો. પછી ચાસણી મા કલર નાખી, કેરી મિસરણ ૫ મિનિટ સુધી ગરમ કરો.

  4. 4

    પછી ગેસ બંધ કરી ઠારવા મુકો. પછી ગ્લાસ મા બરફ નાખી આ મિસરણ નાખો.

  5. 5

    પછી ઠંડુ પાણી નાખી ચમચી થી હલાવો. રેડી છે કચ્ચા આમ શરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes