રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ ને જીણા સમારી લ્યો
- 2
સૌ પ્રથમ ફુદીનો ધોઈ ને તેમા મરચાં અને આદું નાખી ને પીસી લ્યો
- 3
પછી એક બાઉલ માં બધું મીશન કરી દયો પછી તેમાં મીઠું,માયોનીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ને ચાટ મસાલો નાખી ને બધું સરખી રીતે મીશન કરો
- 4
પછી એક બે્ડ પર લીલી ચટણી લગાવી ને તેના પર મસાલો ભરી તેના પર બે્ડ મુકો પછી તેના પર બટર લગાડી ને શેકવા મુકો ધીમા ગેસ પર શેકો
- 5
ફુદીનો પીસાય જાય એટલે તેમા લીંબુ, મીઠું અને સંચળ પાવડર નાખી ને પાણી તૈયાર કરી તેને ફીજ મા ઠંડુ થવા મુકી દયો
- 6
બટેટા ને ચણા નો મસાલો તૈયાર કરીએ બટેટા ને ક્રશ કરી તેમાં ચણા નાખો પછી તેમાં મીઠું, એક ચમચી લાલ મરચું પાવડર નાખી ને મીશન કરી દયો
- 7
પછી બંને બાજુ શેકો બાઉનકલર થાય એવી રીતે પણ એકદમ ધીમા ગેસ પર જ શેકવા ની
- 8
પછી મીશ થઈ જાય એટલે પુરી સાથે સવૅ કરો
- 9
આ બની ગઈ તંદુરી ધુધરા સેન્ડવીચ તૈયાર છે તેને એક પ્લેટમાં લઈને તેની સાથે ટમેટો કેચઅપ ને લીલી ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- બમિઁઝ ખાઉસવે (Burmese khowsuey Recipe In Gujarati)
- મેંગો આલમ્ન્ડ સંદેશ પાના કોટા (Mango Almond Sandesh Panna Cotta Recipe In Gujarati)
- ડ્રાયફ્રૂટ કેસર મેંગો પેંડા (DryFruit Kesar Mango Penda Recipe in Gujarati)
- મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
- મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)

























ટિપ્પણીઓ (5)