કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કૈરી ભાત
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કૈરી ભાત રેસીપી મુખ્ય ફોટો

કૈરી ભાત

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

ટેસ્ટ મા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે કૈરી પન્ના, ચટણી બનાવતાં જ હોઇ એ..તો ચોકકસ થી કૈરી ભાત બનાવી જુઓ.
#કૈરી

ટેસ્ટ મા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે કૈરી પન્ના, ચટણી બનાવતાં જ હોઇ એ..તો ચોકકસ થી કૈરી ભાત બનાવી જુઓ.
#કૈરી

વધુ વાંચો

કૈરી ભાત

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

ટેસ્ટ મા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે કૈરી પન્ના, ચટણી બનાવતાં જ હોઇ એ..તો ચોકકસ થી કૈરી ભાત બનાવી જુઓ.
#કૈરી

ટેસ્ટ મા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે કૈરી પન્ના, ચટણી બનાવતાં જ હોઇ એ..તો ચોકકસ થી કૈરી ભાત બનાવી જુઓ.
#કૈરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 પરસન
  1. 1બાઉલ કૂક બાસમતી ભાત
  2. 1 કપકૈરી છીણ
  3. 1 કપલીલા કોપરા નું છીણ
  4. 5ચમચા ચણા દાળ
  5. 4ચમચા અડદ ની દાળ
  6. 1/2 કપસીંગ દાણા
  7. 2ચમચા સાંભાર મસાલો
  8. 1 ચમચીમરચું પાવડર
  9. 3ચમચા ખાંડ
  10. 2ચમચા ફુદીનો,
  11. 2ચમચા લીલા મરચા ના પીસ
  12. 2ચમચા કોથમીર
  13. 4ચમચા ઘી
  14. સ્વાદ પ્રમાણેમીઠુ
  15. 1/2 ચમચીહળદર હીંગ
  16. 1 ચમચીરાઇ જીરું
  17. 6કરી પતા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન મા ઘીમાં રાઇ જીરું તતડાવી હીંગ, હળદર એડ કરી..ચણા ની દાળ નાખી ક્રન્ચી સોતે કરી...અડદ ની દાળ એડ કરો..તેને પણ સરસ સોતે કરી....સીંગદાણા નાંખી...ક્રન્ચી શેકો....આમ બધી દાળ, શીંગ દાણા શેકાયા બાદ....ફુદીના, કરી પતા, મરચા ના પીસ નાંખી સાંતળો....

    કૈરી ભાત રેસીપી સ્ટેપ1ફોટો
    કૈરી ભાત રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં કૈરી છીણ એડ કરી 1 મીનીટ સાંતળી..સ્વાદ પ્રમાણે મીઠુ,સાંભાર મસાલો, મરચુ પાવડર નાખી સોતે કરી...કુક બાસમતી રાઇસ, ફ્રેશ લીલું નારીયેળ છીણ ખાંડ નાખી સરસ મીક્ષ કરી હલાવી લો..કોથમીર થી ગાનિઁશ કરી ગરમા ગરમ સવઁ કરો..

    કૈરી ભાત રેસીપી સ્ટેપ2ફોટો
    કૈરી ભાત રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર June 01, 2020 03:34

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
June 01, 2020 07:21
Swadist 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
  2. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  3. મેગોં મસ્તાની (mango Mastani Recipe In Gujarati)
  4. રવા મેંગો ફ્રૂટ કેક
  5. મસાલેદાર છૂટા મગ (Masaledar Moong Recipe in Gujarati)
  1. મેંગો કોલાડા (Mango colada recipe in gujrati)
  2. કોપરાપાક
  3. કઢી
  4. મેંગો રોલ આઇસક્રીમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12724182
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close