કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe) રેસીપી મુખ્ય ફોટો

મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#કૈરી

#કૈરી

વધુ વાંચો

મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#કૈરી

#કૈરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1સુધારેલી કેરી
  • 1કેરીનો કાઢેલો રસ
  • 2 ચમચીતકમરીયા
  • ૨ ચમચીરોઝનો પલ્પ
  • 2 ચમચીફાલુદા સેવ
  • 3-3કાજુ બદામ
  • કલરફુલ સેવ
  • મેંગો આઈસ્ક્રીમ
  • 1 કપક્રીમ વાળું દૂધ
  • મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે
  • અડધો લીટર દૂધ
  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • 2પાકી કેરી
  • 2 કપખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફાલુદા ને એક ગરમ પાણી કરી તેમાં પલાળી દેવા હવે તકમરીયા પણ પલાળી દેવા એક વાટકામાં કાજુ બદામ ની કતરણ કરવી કેરીને એકસરખા પીસ માં સુધારી લે અને એક કેરીની રસ કાઢવો હવે બધી સામગ્રી ભેગી કરી લેવી

    મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સૌપ્રથમ આઇસ્ક્રીમ બનાવા માટે એક કેરી સુધારી લેવી હવે દૂધને ગેસ પર ઉકાળવા મુકો તેમાં ખાંડ નાખી અને થોડીવાર ઉકળવા દો ત્યારબાદ એક વાટકામાં કોર્ન ફ્લોર માં ૨ થી ૩ ચમચી કાઢેલું દૂધ નાખી અને બરાબર મિક્સ કરો ત્યારબાદ તે દૂધમાં નાખી દો અને હવે દૂધને પાંચથી દસ મિનિટ ઉકાળો ત્યારબાદ તેને ઠંડુ થવા દો

    મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઠંડુ થવા દીધા બાદ તેમાં કેરીના કટકા નાખી બ્લેન્ડરથી એકરસ કરો મેં તેમાં એસેન્સ મેળવ્યું નથી કારણકે શુદ્ધ મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે હવે તેને પ્લાસ્ટિકના એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને તેને આઠથી દસ કલાક માટે ફ્રીઝ કરો ત્યારબાદ તેને બહાર કાઢી ફરીથી બ્લેન્ડરથી બીટ કરો તેમાં ૩ થી ૪ ચમચી મલાઈ ઉમેરીને ફરીથી એરટાઇટ ડબામાં ભરી લો એકદમ ફ્રીઝ થઈ જાય એટલે તમારો આઈસ્ક્રીમ તૈયાર છે મેં મેંગો મિલ્ક આઈસ્ક્રીમ પણ બનાવ્યું છે

    મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક ગ્લાસમાં સૌપ્રથમ બે ચમચી કેરીના કટકા નાખો તેની ઉપર એક ચમચી તકમરીયા નાખો હવે અડધી ચમચી રોઝ એસેન્સ નાખો હવે એમાં ફાલુદા એક ચમચી નાખો હવે તેમાં ક્રીમ વાળું દૂધ નાખો કાજુ બદામ અને એક ચમચી જેટલો આઈસક્રીમ નાખો તેમાં ફરીથી તેમાં ઉપરથી નીચે સુધીની ફરીથી બધુ લાઈનમાં ઉમેરો ત્યારબાદ તેના પર આઈસ્ક્રીમ મૂકી તેના પર કલરફૂલ સેવ ચિપ્સ કાજુ બદામ વગેરેથી ડેકોરેશન કરે તો તૈયાર છે મેંગો ફાલુદા મસ્તાની વીથ આઈસ્ક્રીમ

    મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર June 01, 2020 17:26

ટિપ્પણીઓ (3)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
April 14, 2021 03:13
👌👌👌👌👌👌😋😋😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો મસ્તાની ફાલુદા આઈસ્ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
  2. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  3. મેગોં મસ્તાની (mango Mastani Recipe In Gujarati)
  4. રવા મેંગો ફ્રૂટ કેક
  5. મસાલેદાર છૂટા મગ (Masaledar Moong Recipe in Gujarati)
  1. ગ્રિલ્ડ મેંગો વિથ આઈસક્રીમ(grilled mango with ice cream Recipe in gujarati)
  2. મેંગો મૂસ (Mango Mousse recipe In Gujarati)
  3. મેંગો ફાલુદા(Mango Falooda Recipe in Gujarati)
  4. મેંગો પોટલી(Mango potli recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12732465
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close