કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#આલુ
ફ્રેંકી નાના છોકરા ને ખૂબજ ભાવે છે.અને સાથે થોડા વેજીટેબલ ઉમેરીને ટીક્કી બનાવી દઈએ તો વધારે હેલ્ધી બની જાય છે.

#આલુ
ફ્રેંકી નાના છોકરા ને ખૂબજ ભાવે છે.અને સાથે થોડા વેજીટેબલ ઉમેરીને ટીક્કી બનાવી દઈએ તો વધારે હેલ્ધી બની જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૩
  • ૨ કપઘઉં નો લોટ
  • ૧ નાની ચમચીમીઠું
  • ૨ ચમચીતેલ
  • જરુર મુજબ પાણી
  • ટીક્કી માટે
  • ૪બાફેલા બટાકા
  • ૧ વાટકીમિક્સ શાકભાજી ઝીણું સમારેલું
  • ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીધાણા જીરું પાઉડર
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ૧/૨ વાટકીબ્રેડ ક્રમ્સ
  • ૧/૨ વાટકીતેલ
  • ૩ ચમચીલીલા ધાણા
  • ૧/૨ વાટકીલીલી ચટણી
  • ૧/૨ વાટકીમેયોનીસ
  • ૩ચીઝ ક્યુબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક થાળીમાં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી લોટ બાંધી લો હવે તેને ઢાંકીને રહેવા દો.હવે તેમાંથી લુવા લઈને મોટી પતલી રોટલી વણી લો.કાચી પાકી તવા પર શેકી લો.

    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટીક્કી બનાવવા માટે સૌપ્રથમ બટાટાને બાફીને તેનો માવો કરો.તેમા ઝીણા સમારેલા ગાજર કેપ્સિકમ કોબી ડુંગળી બીટ (તમે તમારા મનપસંદ લો) નાખી લો.હવે તેમાં મીઠું અને ઉપર જણાવેલ બધા સુકાં મસાલા, લીંબુનો રસ અને લીલાં ધાણા નાખી બરાબર મિક્સ કરો.

    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તવી ગરમ કરો.બટાકા ના મિશ્રણ માંથી લંબગોળ આકાર ની ટીક્કી બનાવી લો.તવી પર તેલ મૂકી ધીમા તાપે શેકી લો.

    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લીલી ચટણી અને મેયોનીસ મિક્સ કરી લો.તેમા ચીલી ફ્લેક્સ અને લીલાં ધાણા નાખી બરાબર મિક્સ કરો.શાકભાજી લાંબા સમારી લો.

    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક રોટલી લો અને તેમાં લીલી ચટણી અને મેયોનીસ નું મિશ્રણ લગાવી લો.થોડુ સલાડ પાથરી લો.તેના પર તૈયાર કરેલી ટિક્કી મૂકી દો.ઉપર સલાડ અને ચાટ મસાલો ભભરાવી દો.ઉપર ચીઝ છીણી લો.

    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે રોલ વાળી તવા પર તેલ મૂકી ધીમા તાપે શેકી લો.તો તૈયાર છે આપણી આલૂ ફ્રેંકી

    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ટેસ્ટી અને હેલ્ધી ફ્રેંકી તૈયાર.

    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર June 05, 2020 08:40
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
June 08, 2020 03:09
My favourite
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ચોકલેટ પેંડા(chocolate penda recipe in Gujarati)
  2. આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)
  3. ચણામઠ & તીખા તમતમતા બટેટા
  4. આલુ પૂરી (Alu puri recipe in Gujarati)
  5. સીઝલિગ પોટેટો વીથ ચીઝ સોસ
  1. સુખડી
  2. આલુ કોકોનટ, સ્વીટ રોલ(aalu coconut sweet roll recipe in Gujrati)
  3. ચણામઠ & તીખા તમતમતા બટેટા
  4. સમોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12775990
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close