સીઝલિગ પોટેટો વીથ ચીઝ સોસ

asharamparia
asharamparia @Asharamparia
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મિડિયમ સાઈઝ બાફેલા બટેટા
  2. ૫-૬ ચમચીબટર
  3. ૧૦૦ ગ્રામ છીણેલું ચીઝ
  4. ૨ ચમચીમેંદા
  5. ૨ કપદુધ (જરુર મુજબ)
  6. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  7. ૧ ચમચીઓરેગાનો
  8. ૧/૨ ચમચીમરી પાઉડર
  9. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પેનમાં ૨ ચમચી બટર ગરમ કરી બાફેલા બટેટા ના મોટા પીસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેવા અને સાઈડ માં મુકી દેવા.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં ૨ ચમચી બટર ગરમ કરી મેંદો ગોલ્ડન બ્રાઉન સેકી લઈ થોડું થોડું દુધ એડ કરતાં જઈ (લમ્પસ ના પડે માટે) થીક બેટર તૈયાર કરવું.

  3. 3

    ત્યારબાદ તેમાં છીણેલું ચીઝ, ખાંડ, મીઠું,મરી પાઉડર, ચીલી ફ્લેક્સ એડ કરી સરસ રીતે મિક્સ કરી લેવું. હવે, ચીઝ સોસ રેડી છે.

  4. 4

    સીઝલિગ પ્લેટ ગરમ કરી તેમાં ૨ ચમચી બટર ગરમ કરી બટેટા સેટ કરવા તેના ઉપર ચીઝ સોસ એપ્લાય કરી બઘાં જ બટેટા સોસ થી કવર કરી લેવાં.

  5. 5

    ગરમાગરમ સીઝલિગ પોટેટો વીથ ચીઝ સોસ રેડી છે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રીન્કલ કરી કોથમીર થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes