આલુ કોકોનટ, સ્વીટ રોલ(aalu coconut sweet roll recipe in Gujrati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

આલુ કોકોનટ, સ્વીટ રોલ(aalu coconut sweet roll recipe in Gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગબટેટા
  2. ૨ ટેબલ સ્પૂનટોપરાનું છીણ
  3. ૨ટેબલ ચમચી મિલ્ક પાઉડર
  4. ૩ ટેબલસ્પૂનખાંડ
  5. ૨ ટેબલસ્પૂનઘી
  6. ૧ ટેબલસ્પૂનદૂધ
  7. ૧ચમચી ઈલાયચી પાઉડર
  8. ચપટીઓરેન્જ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા ને બાફી ને છાલ ઉતારી ખમણી થી ખમણી લેવું

  2. 2

    એક પેનમાં ઘી નાખી બટાકા ને સાંતળી લો સંતળાઈ જાય એટલે તેમાં ટોપરાનું છીણ, મિલ્ક પાઉડર, ખાંડ, દુધ, ઉમેરી દો

  3. 3

    આ બઘું મિશ્રણ બરાબર મિક્સ કરો અને એને હલાવી લો પેન માંથી છુટું પડે અને લચકા પડતું થાય એટલે ઉતારી લેવું તેમાં ઈલાયચી પાઉડર ઓરેંજ કલર

  4. 4

    ઠંડુ થાય એટલે તેના રોલ વાળી ટોપરા ના છીણ વળે ગાર્નિશ કરો ફ્રીઝમાં ઠંડા થવા મુકો પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes