ચટપટી આલુ સ્ટીક (Potato Sticks Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા બાફી લેવા અને પૌઆ પલાળી દેવા
- 2
ત્યારબાદ પૌઆ મા બાફેલા બટેટા ખમણી અને નાખી દેવા
- 3
ત્યારબાદ તેમાં બધો મસાલો અને ચાટ મસાલો અને ઝીણા સમારેલા બધા જ વેજીટેબલ્સ નાખી દેવા
- 4
તેને 10 થી 15 મિનિટ ફ્રીઝરમાં મૂકી રાખો
- 5
આટલું કર્યા પછી તેમાં મકાઈનો લોટ નાખી બરાબર રીતે મિક્સ કરી એક થાળીમાં તેલ ચોપડી અને પાતરી દેવુ
- 6
ત્યાં સુધીમાં એક બાઉલમાં મેંદો અને કોર્નફ્લોર નાખી ને તેની સ્લરી તૈયાર કરી દો
- 7
ત્રણથી ચાર બ્રેડની સ્લાઈસ નો ભૂકો કરી નાખવો
- 8
હવે ફ્રીઝરમાંથી તેને કાઢીને તેના લંબ ચોરસ પીસ કરી નાખવા
- 9
પતેને સ્લરીમા બોડી અને બ્રેડ ક્રમ્સ માં રગદોળી અને તળી નાખવા
- 10
આ સ્ટીક ને મીડીયમ તાપે તડવા થી તે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થશે અને કરકરું બનશે
- 11
આપણી ક્રિસ્પી અને મજેદાર આલુ સ્ટીક સોસ અથવા ચટણી સાથે ખાઈ શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12788308









ટિપ્પણીઓ