સેવ પૂરી(sev puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને સ્મેશ કરીને તેમાં લાલ મરચું, મીઠુ, લીલા ધાણા અને લીંબુ નો રસ ઉમેરી ને મસાલો બનાવો અને તેને 5 મિનિટ ઢાંકી ને મૂકી દો.
- 2
અવે એક ડીશ માં સેવ પૂરી ની પૂરી લો તેના માં બનાવેલો મસાલો લઇ ને બધી બાજુ એક સરખો પાથરો અને તેના પર સમારેલા ટામેટા મુકો.
- 3
ત્યાર બાદ તેના પર લસણ ની ચટણી, ખજૂર આંબલી ની ચટણી અને ધાણા ની ચટણી પાથરો.
- 4
ત્યાર બાદ તેના પર મોળી સેવ પાથરો અને તેના પર તીખી ચણા ની દાળ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ પૂરી(Sev Puri Recipe In Gujarati)
ચાલો મિત્રો ઝટપટ બની જાય અને બાળકો ને પણ ફાસ્ટફૂડ ના જમાનામાં ખુબ જ ભાવતી વાનગી એટલે સેવપુરી Sunita Shah -
સેવ પૂરી (Sev Puri Recipe In Gujarati)
ચાટ માં મારી ફેવરિટ વસ્તુ. આ અને પાણીપુરી મળે એટલે બીજું કંઈ ના જોઈએ. આ સેવપુરી માં લસણ નો ચટણી નો ટેસ્ટ એકદમ અલગ આવે.#ATW1#TheChefStory Shreya Desai -
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PS#post1#cookpadindia#cookpad_gujચટપટી ચાટ એ ભારતીય ભોજન નું મુખ્ય અંગ ગણી શકાય. ભારતભર માં દરેક પ્રાંત,પ્રદેશ અનુસાર વિવિધ ચાટ ખવાય છે. એમાં પાણી પૂરી, દહીં પૂરી, સેવ પૂરી, આલુ ટીક્કી ચાટ, રગડા પેટીસ , ભેળ પૂરી જેવી ચાટ બધે જ એટલી પ્રચલિત છે.ચાટ એ એવું વ્યંજન છે જે તમે નાસ્તા તરીકે અથવા મુખ્ય ભોજન તરીકે પણ ખાય શકો છો. ગરમી માં જ્યારે ખાવાની ઈચ્છા ઓછી થતી હોય ત્યારે દહીં પૂરીજેવા વ્યંજન વધુ પસંદ આવે છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
સેવ પૂરી ચાટ(Sev Puri Chaat Recipe In Gujarati)
mumbai famous street food sevpuri#GA4#Week6#chat Sejal Dhamecha -
-
-
-
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
#MBR4week4સેવ પૂરી લારી પર કે રેસ્ટોરન્ટ માં બહુ ખાધી હશે .ઘરે બનાવવાનો કંટાળો આવે કેમ કે નાની નાની વસ્તુ યાદ કરીને તૈયાર કરવાની હોય છેમે આજે સેવ પૂરી ઘરે બનાવી છે. Sangita Vyas -
સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)
#NFR#cookpad_guj#cookpadindiaભારત નું પ્રચલિત ચાટ ની શરૂઆત મુંબઇ, મહારાષ્ટ્ર થી થઈ હતી. સ્ટ્રીટ ફૂડ ની સાથે સાથે સેવપૂરી રેસ્ટોરન્ટમાં પણ પીરસાય છે. ગરમી માં આમ પણ ભારે ભોજન ખાવાની અને બનાવા ની ઈચ્છા થતી નથી ત્યારે ચાટ એ ઉત્તમ વિકલ્પ રહે છે. Deepa Rupani -
-
-
ચીઝ સેવ પૂરી(Cheese sev puri recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia સેવપુરી એ બધે જ મળતી ચાટ ડિશ છે, જે ચટણી, મસાલો, સેવ... વગેરે ઉમેરી ને તૈયાર થતી ચટપટી વાનગી છે. જેમાં ઉપર થી ચીઝ છીણી ને ઉમેરી તેના સ્વાદ માં વધારો કરી શકાય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12788538
ટિપ્પણીઓ (6)