વેજ મેયો મસાલા સેન્ડવીચ(veg.mayo masala sandwich recipe gujarati)

Ushma Malkan @ush_85
વેજ મેયો મસાલા સેન્ડવીચ(veg.mayo masala sandwich recipe gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક જીણા સમારી લઈ બટેટા ane મકાઈ ને બાફી લો. હવે એક વાસણ માં 2ચમચી બટર અને એક ચમચી તેલ ગરમ કરવા મૂકો.
- 2
હવે તેમાં ડુંગળી સાંતળી લો. પછી તેમાં કેપ્સીકમ નાખો 2મિનટ ચડવા દો. પછી ડ્રાય મસાલા નાખો બધું મિક્સ કરી લો. સોસ અને મેયો પણ નાખી મકાઈ અને બટેટા નાખો અને એક ચીઝ ક્યુબ નાખી મિક્સ કરી લો. સ્ટફિંગ રેડી છે.
- 3
હવે બે બ્રેડ લો. એમાં બટર અને એક પર સોસ લગાવો. પછી સ્ટફિંગ મૂકો એના પર ફરી ચીઝ નાખો અને બીજી બ્રેડ મુકી એને બટર લગાવી તવી પર કે સેન્ડવિચ મેકર માં એને ગોલ્ડન બ્રાઉન થાય એટલી કુક કરી દો અને ઉપરથી ચીઝ ભભરાવી ચટણી જોડે સર્વ કરો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814685











ટિપ્પણીઓ (6)